ઈન્ડોનેશિયામાં ૬.૪ની તીવ્રતાનો ભૂકંપ આવતાં લોકોમાં નાસભાગ

જાકાર્તા: આજે સવારે ઈન્ડોનેશિયામાં આવેલા ૬.૪ની તીવ્રતાના ભૂકંપના કારણે લોકોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી તેમજ ભયનો માહોલ જોવા મળ્યો હતો, જોકે આ ભૂકંપની અસર માત્ર બે કે ત્રણ સેકન્ડ જ રહેતાં કોઈ જાનહાનિ થઈ ન હતી. શરૂઆતમાં સુનામીની ચેતવણી આ‍પવામાં આ‍વી હતી પણ બાદમાં તેને પરત ખેંચી લેવામાં આ‍વી હતી.

આ અંગેના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ભૂકંપનું કેન્દ્ર બાંદા સાગરની અંદર ૧૭૧ કિમી હતું. આ ભૂકંપના આંચકા બાદ પૂર્વ ઈન્ડોનેશિયા અને આસપાસનાના દ%

You might also like