જો ગર્લ્સને અહીં સ્પર્શ કરશો તો સેક્સ દરમ્યાન થઇ જશે ઉત્તેજિત

રોમાંચમાં થશે અનેક ગણો વધારો
સેક્સ એક એવી ક્રિયા છે કે જે બિબાઢાળ પ્રકૃતિમાં કરવાની વસ્તુ જરાય નથી. જો તેમ કરશો તો તમને આકર્ષક મજા આપતી આ એક્ટમાં બોરિંગ બની જવાના 100 ટકા ચાન્સ છે. તેમાંય આ વાત છોકરાઓને ખાસ લાગુ પડે છે. જો તમે એકની એક રીતે સેક્સ કરશો તો પછી તમારી પાર્ટનર અપસેટ થઈ જશે. તો આજે આપણે જાણીએ કે સેક્સ કરતી વખતે ગર્લ્સનાં એવા કયા બોડી પાર્ટ્સ છે કે જેને માત્ર હળવા ટચથી કે હુંફાળી કિસ કરવાથી તમે તમારી પાર્ટનરને ખૂબ જ ઉત્તેજિત કરી શકો છો.

1

લોઅર બેક
જો તમે તમારી ગર્લની બોડીનાં આ પાર્ટને કદાચ ઈગ્નોર કર્યો હશે પરંતુ હવે તમે તેમ ન કરો. કેમ કે ગર્લ્સની બોડીનાં સૌથી સેન્સિટિવ ભાગમાં તેનો સમાવેશ થાય છે. વળી, આ ભાગનો શેપ પણ એટલો સેક્સી હોય છે કે તેને જોઈને તમે પણ તમારું એક્સાઈટમેન્ટ રોકી નહીં શકો. ગર્લ્સની બોડીને ફીલ કરવા માટે લોઅર બેકની સ્મૂધ કર્વ્સને હળવેથી કરેલો સ્પર્શ કાફી છે.

2

નેક એન્ડ નેપ
ગર્લ્સનાં નેકનો પાર્ટ ખૂબ જ સેન્સિટિવ હોય છે. તેનાં પર માત્ર તમારા હોઠનો માત્ર સ્પર્શ કરવાંથી જ તેનાં રુંવાટા ઉભા થઈ જશે. નેક પર કિસ કરતાં-કરતાં જ જો તમે નેકનાં પાછળનાં ભાગે ફિંગરથી સ્પર્શ માત્ર કરશો તો પણ તમારી ગર્લ ઘડીનાં છઠ્ઠા ભાગમાં જ તમારી બાહોમાં સમાઈ જશે.

4

ક્લિટરિસ અને ઈનર થાઈ
ગર્લની ઈનર થાઈ અને ક્લિટરિસ પર તમારો સ્પર્શ માત્ર જ તેનાં રોમેરોમમાં થનગનાટ લાવી દેશે. ગુડ થિંગ્સ કમ ઈન સ્મોલ પેકેજીસ!!

legs

અંડરઆર્મ્સ
અંડરઆર્મ્સ એટલે કે તમે તમારે તમારી પાર્ટનરનાં અંડરઆર્મ્સ પર પણ કિસ કરવી જોઈએ. જેનાંથી કેટલાંક બોય્ઝને તેનાંથી જોરદાર એક્સાઈટમેન્ટ થાય છે અને સામે ગર્લ્સ પણ એટલી જ ઉત્તેજિત થાય છે. જો તમે ત્યાં તેને હળવી ગલીપચી કરશો તો પણ તમારી ગર્લફ્રેન્ડ પણ ખૂબ જ મસ્તીમાં આવી જશે અને આમ કરવા માટે તમારે સેક્સ કરતાં પહેલા શાવર લેવો જરૂરી છે.

sex 5

લેગ્સ
ગર્લ્સનાં ફીટ સાથે જો મસ્તી અને રોમાન્સ કરશો તો તમે તેને એક અલગ જ અનુભવ કરાવી શકો છો. તમે તેનાં ફેસથી રોમાન્સની શરૂઆત ઘણી વાર કરી હશે પરંતુ કલ્પના કરો કે તમે જો તેનાં સેક્સી લેગ્સને કિસ કરી રોમાન્સની શરૂઆત કરશો તો તે સૌથી વધુ એક્સાઇટેડ થઇ જશે.

6

You might also like