શુ તમારે તણાવ મુક્ત થવું છે ? આ છે ભારતના 6 પ્રાકૃતિક રિસોર્ટ….

શું તમે ખૂબ તણાવમાં છો અને તણાવ મુક્ત થવા ઇચ્છો છો તો ભારતના આ 6 પ્રકૃતિ રિસોર્ટની મુલાકાત લો. આ 6 પ્રાકૃતિક રિસોર્ટ એક અદ્દભૂત છે જેને જોઇ તમે રિલેક્સની અનુભૂતિ કરશો. અહીંનું શાંત વાતાવરણ અને પ્રાકૃતિક દ્રશ્ય તમને અહી રહેવા માટે મજબૂર કરી દેશે. જો તમે બહુ જ ટેન્શનમાં છો તો પ્રકૃતિ વચ્ચે રહેવા જવાની જરૂર છે.

1 લેક પેલેસ રિસોર્ટ
લેક પેલેસ ઘણું રિલેક્સ રિસોર્ટ છે, પરંતુ તેના આકર્ષકના કારણે લોકોને આકર્ષિત કરે છે.

2 ઓબોરોય વાઇલ્ડફલાવર હોલ
ચીડ અને ઘનઘોર જંગલની વચ્ચે બનેલ આ પ્રકૃતિ રિસોર્ટ આરામ માટે પર્યટકો માટેનું એક આદર્શ સ્થળ છે.

3 ક્લિક ટોપ કલબ
ઉત્તરાખંડની ખૂબસુરત જગ્યાઓની વચ્ચે બહુ ઉંચાઇ પર રિસોર્ટ આવેલ છે જ્યાંથી ઉત્તરાખંડના સ્થળો સુંદર લાગે છે.

4 તાજ લેક પેલેસ
ગરમીની રજાઓ માટે આ આલીશાન રિસોર્ટ એક સારો ઓપ્શન છે. આ રિસોર્ટની ચોતરફ પાણી છે.

5 રેન ફોરેસ્ટ રિસોર્ટ
ચોરતરફ હરીભરી હરિયાળી, ચારે બાજુ ઉંચા-ઉંચા ઘનઘોર વૃક્ષ અને કુદરતના મનભાવન દ્રશ્ય આ રિસોર્ટની ખૂબસુરતીમાં ચાર ચાંદ લગાવે છે.

6 મનવાર ડેજર્ટ રિસોર્ટ
રાજસ્થાનની સુનહરી રેતી પર આ રિસોર્ટ ઘણું આકર્ષક અને આરામદાયક છે. જ્યાં રાજસ્થાનની ખુશબુ મનમોહક છે.

You might also like