જાણો – આજનો તમારો દિવસ કેવો રહેશે, રાશી ભવિષ્ય & આજનું પંચાંગ

05-07-2018 ગુરૂવાર

માસ: જેઠ

પક્ષ: વદ

તિથિ: સપ્તમી

નક્ષત્ર: ઉત્તરભાદ્રપદા

યોગ: સૌભાગ્ય

રાશિઃ  મીન (દ,ચ,ઝ,થ)

મેષ :- (અ.લ.ઇ)

કામકાજમાં પ્રસન્નતા જળવાઇ રહેશે.
સ્નેહીનાં સંપર્કથી લાભ થશે.
વ્યવસાયમાં વૃધ્ધી થશે.
પરિવારનાં સુખમાં વૃધ્ધી થશે.

વૃષભ :- (બ.વ.ઉ)

સરકારી કામમાં સફળતા મળશે.
કરેલા કાર્યો ફળદાઇ બનશે.
નોકરી બાબતે સારા સમાચાર મળશે.
ધંધામાં લાભ મેળવી શકશો.

મિથુન :- (ક.છ.ઘ)

કામમાં નિરાશાનો અનુભવ થશે.
સંતાનના પ્રશ્નોમાં ચિંતા જણાશે.
ઇષ્ટમીત્રોનો સહયોગ મળશે.
ધર્મપ્રત્યેની શ્રધ્ધામાં વધારો થશે.

કર્ક :- (ડ.હ)

ધન અને માનનો વ્યય જણાશે.
નોકરીમાં પરેશાની રહેશે.
માનસિક તણાવ જણાશે.
વ્યવસાયમાં પ્રગતિ અને લાભ જણાશે.

સિંહ :- (મ.ટ)

દરેક કામકાજમાં સફળતા મળશે.
ધંધામાં નવી તકો મળશે.
નોકરીમાં બઢતીની તકો મળશે.
પારિવારિક સબંધોમાં લાભ થશે.

કન્યા (પ.ઠ.ણ)


ધંધાનાં કામમાં સફળતા મળશે.
પ્રતિસ્પર્ધી પક્ષથી વિજય મેળવશો.
આત્મવિશ્વાસમાં વધારો થશે.
ઘરમાં આનંદનું વાતાવરણ જળવાશે.

તુલા (ર.ત)


ભાગીદારો સાથે વૈચારિક મતભેદ જણાશે.
નવા સબંધોમાં નિરાશા જણાશે.
નોકરીમાં નવી તકો મળશે.
સંતાનપક્ષે શુભ સમાચાર મળશે.

વૃશ્ચિક (ન.ય)


પરિશ્રમ કરશો છતાપણ કામ અધુરુ જણાશે.
સ્વજનોનાં હસ્તક્ષેપથી મન વિચલીત જણાશે.
નોકરીમાં સહયોગીઓનો સહકાર મળશે.
વ્યવસાયમાં ધન લાભ થશે.

ધન (ભ.ધ.ફ.ઢ)

આજે ભાગ્ય અનુકૂળ જણાય છે.
રાજનૈતિક ક્ષેત્રમા પ્રગતિ જણાશે.
વિકાસનાં કાર્યોમાં ગતી આવશે.
દિવસ આનંદમાં પસાર થશે.

મકર (ખ.જ)


વાદ વિવાદનાં કામથી બચવું.
આર્થિક સ્થિતિમાં મધ્યમ સુધારો જણાય છે.
ધંધામાં પ્રગતિ અને ધનલાભ થશે.
પરિવારમાં સામાન્ય અશાંતિ જણાશે.

કુંભ (ગ.શ.સ.ષ)


કામની સફળતામા ખુશી અનુભવશો.
નોકરીમાં પ્રમોશન અથવા શાંતિ મળશે.
સ્વજનોનો સહયોગ મળશે.
ધંધામાં સુધારો જોવા મળશે.

મીન (દ.ચ.ઝ.થ)


માનસિક તનાવ જણાશે.
કામમાં મધ્યમ સફળતા મળશે.
વિરોધીઓથી સાવધાન રહેવું.
નિરાશાથી દૂર રહેવું.
ખર્ચ બાબતે સંભાળવું.

Dhruv Brahmbhatt

Recent Posts

પોલીસનો તો જાણે ડર જ નથીઃ અનેક વિસ્તારોમાં માથાભારે તત્ત્વોની ગુંડાગીરી

અમદાવાદ: ઉત્તરાયણના પર્વ દરમિયાન અસામા‌જિક તત્ત્વો બેફામ બનતાં શહેરમાં મારામારીના નાના-મોટા અનેક બનાવ બન્યા છે, જેમાં પોલીસે ક્યાંક રાયો‌િટંગનો તો…

3 hours ago

વાઈબ્રન્ટ સમિટના આમંત્રિતોની યાદીમાંથી અનિલ અંબાણીની બાદબાકી

અમદાવાદ: ૧૮મી જાન્યુઆરીથી શરૂ થનારા વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ર૦૧૯માં દેશના ૧૯ અગ્રણી ઉદ્યોગ સંચાલકો અને સીઇઓ ઉપસ્થિત રહેનાર છે.…

3 hours ago

યુવકે ઝેર પીધુંઃ જેલ સહાયક પત્ની, પીએસઆઈ સહિત પાંચ સામે ફરિયાદ

અમદાવાદ: શહેરના સેન્ટ્રલ જેલના સ્ટાફ ક્વાર્ટર્સની બહાર એક યુવકે તેની પત્નીના ત્રાસથી ઝેરી દવા પીને આપધાત કરી લેતાં ભરૂચના પીએસઆઇ…

3 hours ago

કર્ણાટક સરકાર બે દિવસમાં ઊથલી જશેઃ ભાજપના એક પ્રધાનનો દાવો

બેંગલુરુ, બુધવાર કર્ણાટકની કોંગ્રેસ-જદ (એસ) ગઠબંધન સરકારથી બે અપક્ષ ધારાસભ્યએ ટેકો પાછો ખેંચી લીધા બાદ મહારાષ્ટ્રમાંથી ભાજપના એક પ્રધાને એવો…

4 hours ago

ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં ૧૦ ટકા અનામતનો અમલ કરાશેઃ જાવડેકર

નવી દિલ્હી: આર્થિક આધારે અનામત બાદ મોદી સરકારે એક નવો માસ્ટર સ્ટ્રોક માર્યો છે. હવે ખાનગી ક્ષેત્રની શૈક્ષણિક સંસ્થાઓમાં પણ…

4 hours ago

દિલ્હીમાં કોલ્ડવેવનો એટેકઃ ૧૪ દિવસમાં ૯૬ લોકોએ જીવ ગુમાવ્યો

નવી દિલ્હી: પહાડી વિસ્તારોમાં ભારે બરફ વર્ષાએ રાજધાની દિલ્હી સહિત મેદાની વિસ્તારોમાં પારો નીચો લાવી દીધો છે. ઠંડી હવાઓને લીધે…

4 hours ago