ઇન્ડીયન એરફોર્સમાં જોડવવા ઇચ્છો છો… તો જલ્દી કરો APPLY

ઇન્ડીયન એરફોર્સમાં નોટિફિકેશન દ્વારા 54 અલગ અલગ જગ્યા માટે અરજી મગવામાં આવી રહી છે. આ જગ્યા માટે કોણ અરજી કરી શકે છે, શું લાયકાત હોવી જોઇએ અને કેટલો પગાર મળશે..જાણો આ બધા વિશેની જાણકારી…

જગ્યા : 54

જોબ લોકેશન : પૂર્વ ભારત

અરજી કરવાની અંતિમ તારી 7 માર્ચ 2017

યોગ્યતા : કોઇપણ માન્યતા પ્રાપ્ત બોર્ડ અથવા યુનિવર્સિટીમાંથી 10 પાસ અથવા તેની સમકક્ષ કોર્ષ પાસ કરેલ હોવો જોઇએ

ઉમર : 18 થી 25 વર્ષ

કેવી રીતે કરશો અરજી : અરજી કરવા માટે એરફોર્સની ઓફિશિયલ વેબસાઇઠ http://indianairforce.nic.in પર જઇ લોગ ઓન કરો…

You might also like