જાણો – આજનો તમારો દિવસ કેવો રહેશે, રાશી ભવિષ્ય & આજનું પંચાંગ

04-07-2018 બુધવાર

માસ: જેઠ

પક્ષ: વદ

તિથિ: છઠ

નક્ષત્ર: પૂર્વાભાદ્રપદા

યોગ: આયુષ્યમાન

રાશિઃ  કુંભ (ગ,સ,શ)

મેષ :- (અ.લ.ઇ)

મુશ્કેલીઓમાંથી માર્ગ મળશે.
સુખ અને પ્રસન્નતાનો અનુભવ થશે.
ગુમાવેલ ધન પાછુ મળશે.
નોકરીયાતને સારા ફળની પ્રાપ્તિ થશે.

વૃષભ :- (બ.વ.ઉ)

સંપત્તિને લગતા કાર્યમાં સહયોગ મળશે.
આર્થિક બાબતે સારો ધનલાભ થશે.
સરકારી કામમાં અનુકૂળતા રહેશે.
ધાર્મિક કાર્યમાં સમય પસાર થશે.

મિથુન :- (ક.છ.ઘ)

કામકાજથી પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે.
અધિકારી વર્ગ સાથે સારા સંબંધ રહેશે.
ભાગ્યોદયમાં વૃદ્ધિ થશે.
વ્યવસાયમાં મધ્યમ ફળ મળશે.

કર્ક :- (ડ.હ)

નવાં સંબંધોથી લાભ થશે.
માનસિકતનાવ જણાશે.
ઉપરી અધિકારીથી તકલીફ જણાશે.
ધનસબંધી ચિંતા રહેશે.

સિંહ :- (મ.ટ)

પારિવારીક સબંધોમાં લાભ થશે.
સુખ સાધનોમાં વૃદ્ધિ થશે.
ઘરમાં મહેમાનની સંભાવના જણાય.
ગુસ્સા અને આવેશ પર સયંમ રાખવો.

કન્યા (પ.ઠ.ણ)


સામાજીક ક્ષેત્રમાં લાભ મળશે.
કાર્યમાં સફળતાનાં યોગ જણાશે.
ન્યાયથી કરેલાં કાર્ય લાભ અપાવશે.
પ્રગતિ અને ધંધામાં ઉત્તમ લાભ જણાશે.

તુલા (ર.ત)


સંતાનોનાં પ્રશ્નમાં સફળતા મળશે.
યાત્રા અને પ્રવાસથી લાભ થશે.
સાથીમિત્રોથી સામાન્ય સહકાર મળશે.
લેવડ દેવડમાં કાળજી રાખવી.

વૃશ્ચિક (ન.ય)


રચનાત્મક કાર્યોથી મન પ્રસન્ન રહેશે.
અકારણ ખર્ચાઓ ઉપર કાબૂ રાખવો.
મકાન મિલકતને લગતા પ્રશ્નમાં અનુકૂળતા જણાય.
માતા અને મોસાળ પક્ષથી લાભ થશે.

ધન (ભ.ધ.ફ.ઢ)

પ્રસન્નતા અને ઉત્સાહમાં વૃદ્ધિ થશે.
રોજગારી માટે નવી તકો મળશે.
ધંધાકિય બાબતોમાં ધનલાભ થશે.
પારિવારીક જીવન મધુર બનશે.

મકર (ખ.જ)


સંતાન દ્વારા સારા ફળની પ્રાપ્તિ થશે.
ખોટા ખર્ચાઓથી પરેશાનીમાં વધારો થશે.
નોકરીયાત વર્ગને કામમાં વધારો જણાશે.
વ્યવસાયમાં ધ્યાન આપી કામ કરવું.

કુંભ (ગ.શ.સ.ષ)


આર્થિક બાબતોમાં મધ્યમ ફળ મળશે.
સ્વપ્રયત્નથી કરેલા કાર્યો લાભ અપાવશે.
પદોન્નતિ માટે નવી તકો મળશે.
યાત્રા પ્રવાસથી નુકસાનની સંભાવના જણાય.

મીન (દ.ચ.ઝ.થ)


કરેલા પ્રયાસો ફળદાયી બનશે.
અચાનક ખર્ચ પરેશાનીમાં વધારો કરે.
કામકાજનાં સ્થળે પરેશાની જણાશે.
દામ્પત્ય સુખમાં કમી આવશે.

You might also like