487 શિક્ષકો માટે જલ્દી કરો અરજી, જાણો કેટલી મળશે SALARY…

નવી દિલ્હી : SSA (સર્વ શિક્ષા અભિયાન) દ્વારા નોટિફિકશન બહાર પાડી શિક્ષકો માટે અરજી મગાવવામાં આવી છે. કુલ 487 જગ્યા માટે અરજી મગાવામાં આવી છે.

કુલ જગ્યા :  487

જગ્યાનું નામ :

અપર પ્રાઇમરી ટીચર

પ્રાઇમરી ટીચર

પાર્ટ ટાઇમ ટીચર

પગાર :

અપર પ્રાઇમરી ટીચર – 26,453

પ્રાઇમરી ટીચર – 21,175

પાર્ટ ટાઇમ ટીચર – 12,809

યોગ્યતા : માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી 10-12-આઇટીઆઇ-ડિપ્લોમા-ગ્રેજ્યુએશન-પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલ અરજીકરી શકે છે.

ઉંમર :  28 વર્ષથી વધારે નહીં, એસસી-એસટી અને પીડબ્લ્યુડી ઉમેદવારોને સરકારના નિયમ હેઠળ છુટછાટ

સિલેકશન પ્રક્રિયા : ઇન્ટરવ્યુંના આધારે પસંદગી

કેવી રીતે કરશો અરજી : westkameng.nic.in પર જઇ કરો એપ્લાય

મહત્વની તારીખ :  જલ્દી કરો એપ્લાય
http://sambhaavnews.com/

You might also like