ન્યૂ ઇન્ડિયા માટે સંકલ્પ લો, 5 વર્ષમાં એને પૂરો કરીને દેખાડો: PM મોદી

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે 34મી વખત મનની વાતથી દેશનો સંબોધિત કર્યો હતો. પીએમ દર મહિને છેલ્લા રવિવારે 11 વાગ્યે આ કાર્યક્રમના માધ્યમથી દેશને સંબોધિત કરે છે. એમણે વાત કરતાં જણાવ્યું કે…

પેઢીઓ બદલતી રહી પરંતુ સંકલ્પમા કોઇ ખામી આવી નહી
ભારતનો પહેલો સ્વાતંત્ર સંગ્રામ 1975માં થયો, 1942 સુધી દરેક જગ્યાએ ક્યાંયને ક્યાંય આંદોલન ચાલતાં રહ્યા.
ભારત છોડો આંદોલનમાં મહાત્મા ગાંધી જેવા મહાપુરુષોને કરો અથવા મરોનો નારો આપી દીધો
અહયોગ આંદોલન અને ભારત છોડો આંદોલનમાં મહાત્મા ગાંધીના બે અલગ રૂપ જોવા મળે છે.
ઇતિહાસના પાનામાં ભવ્ય ભારતનું નિર્માણ જ અમારી પ્રેરણા છે.
આપણે ભારત છોડો આંદોલનની 75 મી વર્ષગાંઠ ઊજવવા જઇ રહ્યા છીએ.
1 ઓગસ્ટ 1920એ અસહયોગ આંદોલન થયું
સુરક્ષા એજન્સીઓ પણ લોકસેવામાં લાગી
પુરથી ખાસ કરીને ખેડૂતોને અસર થાય છે
પુરની પરિસ્થિતી માટે 24 કલાક કંટ્રોલરૂમ શરૂ કરાયા
મન કી બાત અંગે નાગરીકો વધુ મહેનત કરે છે
GST લાગૂ થયાના એક મહિનામાં ફાયદો નજરે પડી રહ્યો છે
GST થી ગરીબોને જરૂરી સામાનની કિંમતો ઘટી
પહેલા કરતા વેપાર ઘણો આસાન થયો
ગાંધીનગર 5 દિવસ સુધી બનાસકાંઠામાં રોકણ કરશે
પુરગ્રસ્તો વિસ્તારોની નુકસાન અંગે તાગ મેળવશે
બચાવ રાહત કામગીરીમાં ગતિ લાવવા તંત્રને માર્ગદર્શન કરશે
ગ્રાહકોનો વેપારીઓ પર વિશ્વાસ વધ્યો
સામાન ઘણો ઝડપી પહોંચી રહ્યો છે
પહેલા કરતા ટ્રાન્સપોર્ટ ઘણો આસાન બન્યો
ઓછા સમયમાં GST નો દેશ પર સકારાત્મક અસર
ભારતના GST મોડેલને દુનિયા સામે રખાશે
ભારતના GST મોડેલ પર વિશ્વ અધ્યયન કરશે
GST અંગેના તમામ નિર્ણયો રાજ્યોને સાથે રાખીને લેવાયા
GST માટે સરકારના કર્મચારીઓએ ખુબ મહેનત કરી
GST માટે કામ કરી રહેલા તમામ વિભાગોને અભીનંદન
મહાત્મા ગાંધી જેવા મહાપૂરૂષોએ કરો યા મરોનો નિર્ણય લીધો
ભારતના સ્વતંત્ર સંગ્રામ અંગેની PM એ વાત કરી
ભારતમાં આઝાદી માટે લોકો હંમેશા કઈક કરવા તત્પર રહ્યા
1942 માં આઝાદીમાં આંદોલનો ચરમસીમાએ પહોંચ્યુ
1942 થી 1947 માં જનમત બન્યો
42 બાદ 5 વર્ષ આઝાદી માટે નિર્ણાયક હતા
સંકલ્પથી સિધ્ધી સુધીના 5 વર્ષ રહ્યા
2022 વર્ષ સુધી 5 વર્ષ નિર્ણાયક વર્ષ બને
ગરીબી, ભ્રષ્ટ્રાચાર, ગંદકી ભારત છોડોનો સંકલ્પ
આ 9 ઓગષ્ટથી નવભારત નિર્માણ માટે સંકલ્પ કરીએ
નવભારત નિર્માણમાં નાગરીકો સામે આવે
હું એક વ્યક્તિ માત્ર છુ
લાલ કિલ્લાથી દેશનો આવાજ ગુંજે છે
મને તમારા સુચનો મોકલો
મને મારા ભાષણ અંગે ઘણી ફરિયાદ મળી
મારુ ભાષણ વધારે લાંબુ હોવાની ફરીયાદો મળી
પર્યાવરણ માટે દેશના નાગરીકો સજાગ
આ રક્ષા બંધને લોકો હાથથી બનાવેલી રાખડીનો ઉપયોગ કરે
ઉત્સવોમાં ગરીબોને સાથે જોડાય
દેશવાસીઓને બેટી પર ગર્વ છે
ખેલાડી દિકરીઓને મળીને ગર્વ થયો
વર્લ્ડકપમાં ભારતની દિકરીઓનું પ્રદર્શન સરાહનીય રહ્યુ

http://sambhaavnews.com/

You might also like