12 પાસ માટે પોલીસમાં છે 3402 જગ્યા માટે ભરતી, જલ્દી કરો Apply

કર્ણાટક રાજ્ય પોલીસમાં ઘણી જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતીમાં 3402 ઉમેદવારની પસંદગી કરવામાં આવશે. આ ઉમેદવારની ભરતી સિવિલ પોલીસ કોન્સ્ટેબલ, સ્પેશિયલ રિઝર્વ પોલીસ કોન્સેટબલ, કોન્સ્ટેબલ, એસઆઇ (કેએસઆઇએફ) અને એસઆરએસઆઇ (કેએસઆરપી)ની જગ્યા માટે કરવામાં આવી રહી છે. જો તમે પણ આ જગ્યા માટે યોગ્યો છો તો અંતિમ તારીખ પહેલા ઓનલાઇન કરી શકો છો અરજી. જગ્યા અનુસાર ભરતી માટેની જાણકારી આ પ્રમાણે છે.

જગ્યાનું નામ : સિવિલ પોલીસ કોન્સ્ટેબલ
જગ્યાની સંખ્યા : 2113
યોગ્યતા : 12 પાસ
ઉંમર : 19 થી 25 વર્ષ
જોબ લોકેશન : કર્ણાટક
અંતિમ તારીખ : 30 જૂન 2018

જગ્યાનું નામ : સ્પેશિયલ રિઝર્વ પોલીસ કોન્સ્ટેબલ
જગ્યાની સંખ્યા : 849
યોગ્યતા : એસએસએલસી
જોબ લોકેશન : કર્ણાટક
અંતિમ તારીખ : 25 જૂન 2018

જગ્યાનું નામ : કોન્સ્ટેબલ
જગ્યા : 395
યોગ્યતા : એસએસએલસી
ઉંમર : 18 થી 25 વર્ષ
જોબ લોકેશન : કર્ણાટક
અંતિમ તારીખ : 25 જૂન 2018

જગ્યાનું નામ : એસઆઇ અને એસઆરએસઆઇ
જગ્યા : 45
યોગ્યતા : ગ્રેજ્યુએટ
ઉંમર : 21થી 26 વર્ષ
જોબ લોકેશન : કર્ણાટક
અંતિમ તારીખ : 15 જૂન 2018

You might also like