જાણો – આજનો તમારો દિવસ કેવો રહેશે, રાશી ભવિષ્ય & આજનું પંચાંગ

31-05-2018 ગુરૂવાર

માસ: જેઠ(અધિક)

પક્ષ: વદ

તિથિ: બીજ

નક્ષત્ર: મૂલ

યોગ: સાધ્ય

રાશિઃ  ધન ( ભ,ધ,ફ,ઢ )

મેષ :- (અ.લ.ઇ)

ઉતાવળા નિર્ણયો લેવા નહીં.
પરિવારમાં તનાવ રહે.
સ્વાસ્થ્યમાં ચઢાવ-ઉતાર રહે.
શેર બજારમાં સાચવવું.

વૃષભ :- (બ.વ.ઉ)

શેર લે-વેચમાં સફળતા.
ધાર્મિક કાર્યોની સંભાવના.
કોર્ટ કચેરીમાં નુકશાન.
જૂનાં મીત્રોથી મુલાકાત થાય.

મિથુન :- (ક.છ.ઘ)

બૌદ્ધિક વિકાસ થશે.
પરિવારમા શાંતિ જણાશે.
તબીયત બાબતે કાળજી રાખવી.
દાંપત્યજીવનમા હુંફ મળે.

કર્ક :- (ડ.હ)

શત્રુઓથી સાવધાન રહેવુ.
સમજી વિચારીને કામ કરવું.
ધંધામાં ફાયદો થાય.
કર્માચારીથી સહયોગ મળી રહે.

સિંહ :- (મ.ટ)

મહેનત વધુ-સફળતા ઓછી મળશે.
ધંધામાં ધ્યાન આપો.
મધ્યસ્થી બનતા વિચારો.
સંતાનોનો પ્રશ્નો હળવાશ.

કન્યા (પ.ઠ.ણ)


મોસાળથી લાભ થાય.
માતાનાં આશિર્વાદથી શાંતિ જળવાય.
બોલતા પહેલા ધ્યાન રાખવું.
સગાવહાલાથી લાભ.

તુલા (ર.ત)


ભાઇભાંડુથી લાભ મળી રહે.
પરાક્રમમાં વૃદ્ધી થાય.
ભાગ્યોદયની ઉત્તમ તક.
તબીયતની કાળજી લેવી.

વૃશ્ચિક (ન.ય)


ભાગીદારીનાં કામથી લાભ થશે.
વેપારીઓ સાથેનાં સંબંધોથી લાભ થશે.
કોઇપણ પ્રકારની ઉધારીથી સાચવવું.
લેવડ-દેવડમાં કાળજીથી કામ લેવું.

ધન (ભ.ધ.ફ.ઢ)


ભાગ્યોદય માટે નવી તકો મળશે.
ધીરજથી કામની શરુઆત કરવી.
કોઇ કામમાં ઉતાવળ કરવી નહીં.
મીત્રો સાથે મતભેદ રહેશે.

મકર (ખ.જ)


માતાનાં સ્વાસ્થ્યમાં સાચવવુ.
જીવનસાથીની સાથેનાં સબંધોને ઉષ્માપૂર્ણ બનાવો.
પરિવાર સાથે માંગલીક પ્રસંગમાં જવાનું થશે.
નોકરીયાત વર્ગને ખર્ચમાં વધારો થશે.

કુંભ (ગ.શ.સ.ષ)


હરિફાઇવાળા કામમાં સફળતા મળશે.
ભાઇભાંડુથી ઉત્તમ લાભ થશે.
સંપતિને લગતા કાર્યોમાં સહયોગ મળશે.
વ્યવસાયમાં સમસ્યાનો સામને કરવો પડશે.

મીન (દ.ચ.ઝ.થ)


ધનનું સારુ સુખ મળશે.
પરિવારમાં તનાવ રહેશે.
નાનામોટા રોકાણમાં લાભ થશે.
જમીનનોને લગતા કામમાં ફાયદો થશે.

You might also like