જાણો – આજનો તમારો દિવસ કેવો રહેશે, રાશી ભવિષ્ય & આજનું પંચાંગ

30-05-2018 બુધવાર

માસ: જેઠ(અધિક)

પક્ષ: સુદ

તિથિ: પડવો

નક્ષત્ર: જયેષ્ઠા

યોગ: સિદ્ધ

રાશિઃ  વૃશ્ચિક (ન.ય)

મેષ :- (અ.લ.ઇ)

-ધાર્મિક કાર્યોની સંભાવના.
-કોર્ટ કચેરીમાં નુકશાન.
-જુના મિત્રોથી મુલાકાત થશે.
-તબીયત સાચવવી.

વૃષભ :- (બ.વ.ઉ)

-આકસ્મિક ધનલાભ થાય.
-પારિવારિક તનાવ રહે.
-યાત્રા પ્રવાસનાં યોગ બને.
-માનસિક ચિંતાથી દુર રહેવું.

મિથુન :- (ક.છ.ઘ)

-નાના મોટા રોકાણ માટે ઉત્તમ સમય.
-પરિવારનો સહયોગ મળી રહે.
-નોકરી ધંધામાં લાભ થાય.
-જુના મિત્રોથી મુલાકાત થાય.

કર્ક :- (ડ.હ)

-આવકમાં વૃદ્ધિ થાય.
-કામકાજમાં ફાયદો થાય.
-પાર્ટનર સાથે યાત્રા પર જવાનું થાય.
-સાથીઓથી સહકાર મળી રહે.

સિંહ :- (મ.ટ)

-ધંધામાં નવાં કામ મળે.
-સહયોગીથી લાભ જણાય.
-માતાપિતાથી લાભ થાય.
-બીમારીને કારણે આરામ કરવો.

કન્યા (પ.ઠ.ણ)


-ઉધારી કરવી નહીં.
-પૈસા બાબતે સાચવવું.
-સારા સમાચાર મળશે.
-સગા-વ્હાલાથી પરેશાની જણાય.

તુલા (ર.ત)


-તબીયતની કાળજી લેવી.
-સ્વભાવને સરળ બનાવો.
-આજનાં દિવસે યાત્રાથી બચવું.
-સારા કામની સરાહના થશે.

વૃશ્ચિક (ન.ય)


-ધોખાઘડીથી બચવું.
-સંપત્તિ બાબતે વિચારીને નિર્ણય લેવો.
-સાથીઓનો સહકાર.
-તબીયત સાચવવી.

ધન (ભ.ધ.ફ.ઢ)


-આવકમાં વૃદ્ધિ થાય.
-જીવનસાથીથી સ્નેહ મળી રહે.
-કામમાં ધીમી સફળતા જણાય
-પરિવારનો સહયોગ મળશે.

મકર (ખ.જ)


-રોકાણ માટે સમય સારો નથી.
-પરિવાર સાથે પ્રવાસનાં યોગ બની રહે.
-ધંધામાં સાવધાની રાખવી.
-ખર્ચાઓ વધશે.

કુંભ (ગ.શ.સ.ષ)


-મિત્રોથી માનસિક વ્યથા વધે.
-શત્રુપક્ષથી સાવધાની રાખવી.
-નોકરી-ધંધામા લાભ મળી રહે.
-ભાગીદારીથી મનમોટાવ રહે.

મીન (દ.ચ.ઝ.થ)


-વાહન ચલાવવામાં કાળજી રાખવી.
-ધંધામાં મહેનત વધશે.
-ઉધારીથી બચવું.
-આંધળો વિશ્વાસ ના મુકો.

You might also like