રોજ ૩૦ મિનિટનું જોગિંગ તમારા અાયુષ્યમાં સરેરાશ ૯ વર્ષ વધારશે

કસરત કરવાથી શરીરના કોષો ડેમેજ થઈને નાસ પામવાની પ્રક્રિયા ધીમી પડી જાય છે. અાજ કારણસર નિયમિત તીવ્ર ફિઝિકલ એક્ટિવિટી જાળવા રાખવાથી સરેરાશ નવ વર્ષનું અાયુષ્ય વધી જાય છે. બ્રિટનના સંશોધકોનું કહેવું છે કે વીકમાં પાંચ દિવસ રોજ ૩૦ મિનિટ એકધારી ગતિએ જોગિંગ કરવાથી સ્ત્રીઓનું અાયુષ્ય ૯થી ૧૦ વર્ષ વધે છે. પુરુષોને લાંબું અાયુષ્ય જોઈતું હોય તો રોજ ૪૦ મિનિટ જોગિંગ કરવું જોઈએ. યંગએજથી જ અા ફિટનેસમંત્ર અપનાવી લેવામાં અાવે તો ચહેરા પર કરચલી અને સફેદ વાળ થવાની પ્રક્રિયા પણ ડીલે થાય છે.
http://sambhaavnews.com/

You might also like