29-05-2018 મંગળવાર
માસ: જેઠ(અધિક)
પક્ષ: સુદ
તિથિ: પૂનમ
નક્ષત્ર: અનુરાધા
યોગ: શિવ
રાશિઃ વૃશ્ચિક (ન.ય)
મેષ :- (અ.લ.ઇ)
-કૌટુંબિક બાબતોમાં તણાવ ઓછો થશે અને માનસિક અશાંતિ ઘટશે.
-આર્થિક બાબતોમાં સુધારો જણાશે.
-ધંધાકીય પ્રવાસ લાભદાઇ નિવડશે.
-બાળકોની તબીયતની ચિંતા રહેશે.
વૃષભ :- (બ.વ.ઉ)
-આવક કરતા જાવક વધે તેવી સંભાવના છે.
-શેરબજારથી લાભ થશે.
-ધાર્મિક પ્રવાસનાં યોગ બનશે.
-ઘરેલુ કામકાજમાં સફળતા મળશે.
મિથુન :- (ક.છ.ઘ)
-કામકાજમાં ધ્યાન વધારે આપો.
-નવાં કામથી લાભ થશે.
-ભાગીદારોને સુંદર સહયોગ મળશે.
-કામકાજમાં રાહત અનુભવશે.
કર્ક :- (ડ.હ)
-આત્મીયજનોનાં સુખમાં વધારો થશે.
-કોઇ પણ જાતનો ખોટો વિચાર નુકશાન કરશે.
-સંતાનોનાં પ્રશ્નોમાં વિશેષ ધ્યાન આપો.
-નાના પ્રવાસનાં યોગ બને છે.
સિંહ :- (મ.ટ)
-નાના રોકાણો માટે સમય સારો છે.
-સાથીદારીનાં સહયોગથી કામમાં રાહત થશે.
-સ્વમાન પ્રત્યે સભાન રહો.
-ખોટી વાતો અને વ્યવહારથી દૂર રહો.
કન્યા (પ.ઠ.ણ)
-ધંધામાં લાભ વધારે જણાશે.
-મોટા રોકાણમાં ધીરજથી કામ લેવુ.
-જીવનસાથી સાથે વધારે સમય પસાર કરો.
-પોતાની કાર્યશક્તિ ઉપર વિશ્વાસ રાખો.
તુલા (ર.ત)
-કામશક્તિમાં વધારો થશે.
-ભાગીદારીવાળા કામમાં લાભ થશે.
-કોઇ પણ જાતનાં પ્રવાસથી દૂર રહેવું.
-નોકરી માટે નવી ઓફર આવશે.
વૃશ્ચિક (ન.ય)
-ધંધાને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવશે.
-ભૌતિક સુખ સુવિધામાં વધારો થશે.
-સામાજીક જવાબદારી વધશે.
-કોઇ પણ રોકાણ માટે આજે સમય સારો છે.
ધન (ભ.ધ.ફ.ઢ)
-વડીલોની રાહબરીમા ચાલશો તો લાભ થશે.
-સ્થાવર મીલકત લેવાના યોગ સારા છે
-નવું ઘર નોંધાવવા માટે ઉત્તમ દિવસ છે
-આવક જાવક જળવાઇ રહેશે.
મકર (ખ.જ)
-આવકનાં પ્રમાણમાં જાવક વધશે.
-કામકાજમાં મન પ્રસન્ન રહેશે.
-ભાગીદારો સાથે મતભેદ થશે.
-તબીયત બાબતે સાચવવું.
કુંભ (ગ.શ.સ.ષ)
-કામકાજમાં સારી આવક થશે, જોકે સાચવીને કામ કરવું.
-નવા રોકાણ માટે સમય ઠીક નથી.
-બહારની ભાગાદોડીથી દુર રહો.
-આજનાં દિવસે ધિરજથી કામ લેવું.
મીન (દ.ચ.ઝ.થ)
-દેશ વિદેશનાં કામકાજમાં લાભ થાય.
-પ્રિયજનનો વિયોગ થાય તેવી સંભાવના.
-મનની વાત મનમા જ રાખવી.
-માલ મિલકતને લગતા પ્રશ્નોમાં મુશ્કેલી જણાશે.