જાણો – આજનો તમારો દિવસ કેવો રહેશે, રાશી ભવિષ્ય & આજનું પંચાંગ

27-07-2018 શુક્રવાર

માસ: અષાઢ

પક્ષ: શુક્લ

તિથિ: પૂનમ

નક્ષત્ર: ઉત્તરાષાઢા

યોગ: વિષ્કંભ

રાશિઃ મકર (ખ,જ)

મેષ :- (અ.લ.ઇ)

પારિવારિક સમસ્યાઓમાં સમાધાન મળશે.
ઘર જમીન અને વાહનનાં યોગ સારા બને છે.
સૌનો સહયોગ મળશે.
ઘરેલું કામમાં વિઘ્નસંતોષીઓ નુકશાન કરશે.

વૃષભ :- (બ.વ.ઉ)

આવકનું પ્રમાણ વધી શકે છે.
કામકાજમાં ફાયદો થશે અને મન પ્રસન્ન રહેશે.
કોઇ શુભ સમાચાર મળશે.
પરિક્ષા અથવા હરિફાઇવાળા કામમા સફળતા મળશે.

મિથુન :- (ક.છ.ઘ)

કોઇ પણ જાતનાં રોકાણ માટે સમય સારો નથી.
જીવનસાથી અને સંતાનોનો ભરપુર સહયોગ મળશે.
મહેનતનાં પ્રમાણમાં ઓછું ફળ મળશે.
લાંબા સમયનાં સબંધો બંધનમાં પરિણમશે.

કર્ક :- (ડ.હ)

કોઇ નજીકનાં સબંધીથી સહયોગ મળશે.
ધંધામાં સારી આવક પ્રાપ્ત થશે.
કરેલા કાર્યોમાં સફળતા મળશે.
સંપતિને લગતાં કાર્યોમા સહયોગ મળશે.
વ્યવસાયમાં સમસ્યાઓનો સામને કરવો પડશે.

સિંહ :- (મ.ટ)

ધીરજથી કામની શરૂઆત કરવી.
કોઇ કામમાં ઉતાવળ કરવી નહીં.
મિત્રો સાથે મતભેદ રહેશે.
અચાનક તબીયત બગડશે જેનાથી કામમા રુકાવટ આવશે.

કન્યા (પ.ઠ.ણ)


કોઇ પણ રોકાણ માટે સમય ઉત્તમ નથી.
મિત્રોનાં સહયોગથી રોકાયેલા કામમા પ્રગતિ થશે.
નોકરીમાં મહેનતનાં પ્રમાણમાં ઓછુ ફળ મળશે.

તુલા (ર.ત)


કોઇપણ પ્રકારની ઉધારીથી સાચવવું.
લેવડ દેવડમાં કાળજીથી કામ લેવું.
કરેલી મહેનત સારૂ ફળ આપશે.
માન સન્માન મળશે.

વૃશ્ચિક (ન.ય)


શેરબજારમાં સારે લાભ થશે.
વ્યવસાયમાં નવા કોન્ટ્રાક્ટ મળશે.
યાત્રા પ્રવાસનાં યોગ બને છે.
પરિવારમાં તનાવ અને માનસિક અશાંતિ રહેશે.

ધન (ભ.ધ.ફ.ઢ)

વ્યવસાયમાં નવી તક મળશે.
સમય આપને અનુકૂળ બનશે.
કામની કદર થશે.
શત્રુપક્ષથી સાવધાની રાખવી.

મકર (ખ.જ)


જીવનસાથીની ભાવનાને સમજશો તો ઉત્તમ સહકાર મળશે.
પરિવાર સાથે માંગલીક પ્રસંગમા જવાનુ થશે.
નોકરીયાત વર્ગને ખર્ચમા વધારો થશે.
અવરોધ રહેવા છતાંય સારી સફળતા મળશે.

કુંભ (ગ.શ.સ.ષ)


પોતાનાં મનની વાત ગુપ્ત રાખવી.
પરિવારની ખુશી માટે પ્રયત્નશીલ રહેશો.
કોઇ પણ ઉપર આંધળો વિશ્વાસ નુકશાન કરશે.
દાંપત્યજીવન સુખમય રહેશે.

મીન (દ.ચ.ઝ.થ)


ભાગીદારીવાળા કામમાં સાચવીને કામ કરવું.
કામનો બોજો વધશે.
ગુસ્સા અને અકારણ ક્રોધ ઉપર કાબુ રાખવો.
પોતાનાં જ દ્વારા નુકશાન થશે.
કામનું બંધન રહેશે.

You might also like