જાણો – આજનો તમારો દિવસ કેવો રહેશે, રાશી ભવિષ્ય & આજનું પંચાંગ

26-05-2018 શનિવાર

માસ: જેઠ(અધિક)

પક્ષ: સુદ

તિથિ: બારસ

નક્ષત્ર: ચિત્રા

યોગ: વ્યતિપાત

રાશિઃ  કન્યા ( પ,ઠ,ણ )

મેષ :- (અ.લ.ઇ)

-કામકાજમાં ઉચાટ જણાશે
-ઉશ્કેરાટનાં કારણે વાણીમાં દોષ જણાશે.
-વિવાદીત કાર્યોથી દુર રહેવું.
-તબીયત બાબતે કાળજી રાખવી.

વૃષભ :- (બ.વ.ઉ)

-માનસિક ચિંતાઓ રહેશે.
-પતિ પત્નીના વિચારોમા અસમાનતા રહેશે.
-કામકાજમાં ઓછો સહયોગ મળશે.
-પરિવારની વિરુદ્ધ જઇ કામ કરવુ નહીં.

મિથુન :- (ક.છ.ઘ)

-કામનાં ભારને હળવો કરી શકશો.
-સહકર્મચારીનાં સબંધોમાં સુધારો જણાશે.
-નાના સાથીઓથી સંભાળવું
-સંતાનોનાં પ્રશ્નોમાં હળવાશ અનુભવશો.

કર્ક :- (ડ.હ)

-કારણ વગરનાં વાદવિવાદથી દૂર રહેવું.
-ધન કરતા પરિવાર મહત્વનો છે તેનુ ધ્યાન રાખવુ.
-જમીન મકાનનાં કામમાં ચિંતા રહેશે.
-પરિવારનાં પ્રશ્નોમાં સમાધાન મળશે.

સિંહ :- (મ.ટ)

-ચિંતા અને વ્યથાઓ હળવી બનશે.
-પરચુરણ ધંધામાં સારો લાભ થશે.
-દલાલીવાળા કામથી લેણુ જણાશે.
-કોઇ કામમાં ઉતાવળ કરવી નહીં.

કન્યા (પ.ઠ.ણ)


-ધર્મકાર્ય માટે બહાર જવુ પડે.
-સ્નેહીજનોની મુલાકાતથી લાભ થશે.
-આજે ઉત્તમ આનંદ મેળવી શકશો.
-ધનપ્રાપ્તિ માટે અધીક મહેનત કરવી પડશે.

તુલા (ર.ત)


-દરેક કામકાજમાં અનુકૂળતા જણાશે.
-તબીયત બાબતે કાળજી રાખવી.
-કામનો ભારો હોય છતાય આનંદ જણાશે
-મનોકામનાની પૂર્તિ થશે.

વૃશ્ચિક (ન.ય)


-તમારા જ વિચારો તમને ખોટા લાગશે.
-અંતરાત્માનાં અવાજને ઓળખતા શીખો.
-માનસીક શ્રમથી થાક અનુભવશો.
-ગણતરીપૂર્વક કામ નહીં થાય.

ધન (ભ.ધ.ફ.ઢ)


-કોઇ પણ નિર્ણયમાં ઉતાવળ કરવી નહિ.
-વાણી વ્યવહારમાં નમ્રતા રાખવી.
-સગાસંબંધીઓમાં તનાવ જણાશે.
-તનાવપૂર્ણ સબંધોમાં સાચવીને કામ કરવું.

મકર (ખ.જ)


-વડીલવર્ગની તબીયત વિશે ચિંતા રહેશે.
-થોડી બેચેની અને કામની ચિંતા રહેશે.
-અગત્યનાં નિર્ણયો સાચવીને કરવા.
-કોઇ પણ કામકાજ હાથમાં લેતા સંભાળવું.

કુંભ (ગ.શ.સ.ષ)


-લાગણીશીલ સ્વભાવથી નુકશાન થશે.
-થોડા વ્યવહારૂ બનો.
-ભાગ્યોદય માટે ઉત્તમ તકો મળશે.
-નજીકનાં સગા કે મીત્રોને મળવાનું થાય.

મીન (દ.ચ.ઝ.થ)


-આજનાં દિવસે કામની હળવાશ અનુભવશો.
-વ્યક્તિગત કામમાં ધ્યાન આપી શકશો.
-દૈનિક વ્યવસાયથી લાભ થશે.
-આનંદપૂર્વક દિવસ પસાર થશે.

You might also like