જાણો – આજનો તમારો દિવસ કેવો રહેશે, રાશી ભવિષ્ય & આજનું પંચાંગ

26-04-2018 ગુરૂવાર
માસ વૈષાખ
પક્ષ સુદ
તિથિ એકાદશી
નક્ષત્ર પૂર્વ ફાલ્ગુની
યોગ ધ્રુવ
રાશિ સિંહ (મ,ટ)

મેષ (અ.લ.ઇ)


-આજનો દિવસ પ્રસન્નતાનો અનુભવ થશે.
-ગુમાવેલ ધન અને માન પાછા મળશે.
-ધંધાકિય આવકમાં વૃદ્ધી થશે.
-નોકરીયાત વર્ગને સારા લાભ મળશે.

વૃષભ (બ.વ.ઉ)

-માનસિક શાંતિનો અનુભવ થશે.
-ધ્યેયપ્રાપ્તિમાં સફળતા મળશે.
-સરકારી કામમાં અનુકૂળતા રહેશે.
-વ્યવસાયમાં ઉત્તમ ધનલાભ થશે

મિથુન (ક.છ.ઘ)


-બુદ્ધી અને તકો દ્વારા કામ સરળ બનશે.
-કામમાં મહેનત વધારે કરવી પડશે.
-ધન બાબતે સામાન્ય પરેશાની વધશે.
-વ્યવસાયમાં મધ્યમ ફળ મળશે.

કર્ક (ડ.હ)


-માનસિક તનાવનો અનુભવ થશે.
-ખાનપાનમાં કાળજી રાખવી
-અધીકારીવર્ગથી તકલીફ જણાશે.
-ધન સબંધી ચિંતા અનુભવાશે.

સિંહ (મ.ટ)


-પારિવારિક સબંધોમાં લાભ થશે.
-સુખ સાધનોમાં વૃદ્ધિ થશે.
-આર્થિક સુખ સારુ મળશે.
-કામકાજમાં પ્રગતિ થશે.

કન્યા (પ.ઠ.ણ)


-વિકાસનાં કામમાં સફળતા મળશે.
-વિરોધપક્ષથી વિજય મળવી શકશો.
-ન્યાય તમારા પક્ષમાં રહેશે.
-ધંધાકિય પ્રગતિ ઉત્તમ જણાશે.

તુલા (ર.ત)


-મહેનતનાં પ્રમાણમાં ઓછુ ફળ મળશે.
-સાથીમીત્રોથી ઓછો સહકાર મળશે.
-સંપતિની બાબતે ઓછુ સુખ જણાશે.
-લેવડ દેવડમાં મુશ્કોલી રહેશે.

વૃશ્ચિક (ન.ય)


-અકારણ ચિંતાથી કામ બગડશે.
-ખર્ચાઓ ઉપર કાબુ રાખવો જરૂરી છે.
-કામકાજમાં ઓછી સફળતા જણાય.
-મહેનત વધે અને ફળ ઓછુ મળે.

ધન (ભ.ધ.ફ.ઢ)

-રચનાત્મક કાર્યોમાં સફળતા મળશે.
-રોજગારી માટેનાં પ્રયત્નો સફળ બનશે.
-આર્થિક બાબતોમાં વિકાસ થશે.
-સામાજીક માન પ્રતિષ્ઠા વધશે.

મકર (ખ.જ)


-ખોટા ખર્ચાઓથી પરેશાનીમાં વધારો થશે.
-યોગ્ય અંતરથી કામ કરવાથી લાભ થશે.
-નોકરીમા થોડી પરેશાની જણાશે.
-ધંધાકિય બાબતોમાં મધ્યમ ફળ મળશે.

કુંભ (ગ.શ.સ.ષ)


-સકારાત્મક વિચારોથી કામ સરળ બનશે.
-માન પ્રતિષ્ઠામાં વૃદ્ધી થશે.
-પદોન્નતિ માટે નવી તકો મળશે.
-ધંધામાં સુધારો જોવા મળશે.

મીન (દ.ચ.ઝ.થ)


-ધંધામાં નવી તકો મળશે.
-ખોટા ખર્ચથી પરેશાની વધશે.
-નોકરીયાત વર્ગને પરેશાની જણાશે.
-પારિવારિક સુખમા વૃદ્ધી થશે.

You might also like