જાણો – આજનો તમારો દિવસ કેવો રહેશે, રાશી ભવિષ્ય & આજનું પંચાંગ

24-07-2018 મંગળવાર

માસ: અષાઢ

પક્ષ: શુક્લ

તિથિ: બારસ

નક્ષત્ર: જયેષ્ઠા

યોગ: બ્રહ્મ

રાશિઃ વૃશ્ચિક (ન,ય)

મેષ :- (અ.લ.ઇ)

ધાર્મિક કાર્યોની સંભાવના.
કોર્ટ કચેરીમાં નુકશાન.
જુના મીત્રોથી મુલાકાત
તબીયત સાચવવી.

વૃષભ :- (બ.વ.ઉ)

આકસ્મિક ધન લાભ થાય .
પારિવારિક તનાવ રહે.
યાત્રા પ્રવાસનાં યોગ બને.
માનસિક ચિંતાથી દુર રહેવું.

મિથુન :- (ક.છ.ઘ)

નાના મોટા રોકાણ માટે ઉત્તમ સમય.
પરિવારનો સહયોગ મળી રહે.
નોકરી ધંધામાં લાભ થાય.
જુના મીત્રોથી મુલાકાત થાય.

કર્ક :- (ડ.હ)

આવકમાં વૃધ્ધી થાય.
કામકાજમાં ફાયદો થાય.
પાર્ટનર સાથે યાત્રા પર જવાનું થાય.
સાથીઓથી સહકાર મળી રહે.

સિંહ :- (મ.ટ)

ધંધામાં નવાં કામ મળે.
સહયોગીથી લાભ જણાય.
માતાપિતાથી લાભ થાય.
બીમારીને કારણે આરામ કરવો.

કન્યા (પ.ઠ.ણ)


ઉધારી કરવી નહિ.
પૈસા બાબતે સાચવવુ.
સારા સમાચાર મળશે.
સગા-વહાલાથી પરેશાની જણાય.

તુલા (ર.ત)


તબીયતની કાળજી લેવી.
સ્વભાવને સરળ બનાવો.
આજનાં દિવસે યાત્રાથી બચવું.
સારા કામની સરાહના થશે.

વૃશ્ચિક (ન.ય)


ધોખાઘડીથી બચવું.
સંપતિ બાબતે વિચારીને નિર્ણય લેવો.
સાથીઓનો સહકાર.
તબીયત સાચવવી.

ધન (ભ.ધ.ફ.ઢ)

આવકમાં વૃધ્ધી થાય.
જીવનસાથીથી સ્નેહ મળી રહે.
કામમાં ધીમી સફળતા જણાય
પરિવારનો સહયોગ મળશે.

મકર (ખ.જ)


રોકાણ માટે સમય સારો નથી.
પરિવાર સાથે પ્રવાસના યોગ બની રહે.
ધંધામાં સાવધાની રાખવી.
ખર્ચાઓ વધશે.

કુંભ (ગ.શ.સ.ષ)


મિત્રોથી માનસિક વ્યથા વધે.
શત્રુપક્ષથી સાવધાની રાખવી.
નોકરી-ધંધામા લાભ મળી રહે.
ભાગીદારીથી મનમોટાવ રહે.

મીન (દ.ચ.ઝ.થ)


વાહન ચલાવવામાં કાળજી રાખવી.
ધંધામાં મહેનત વધશે.
ઉધારીથી બચવુ.
આંધળો વિશ્વાસ ના મુકો.

You might also like