જાણો – આજનો તમારો દિવસ કેવો રહેશે, રાશી ભવિષ્ય & આજનું પંચાંગ

21-4-2018 શનિવાર
માસ વૈષાખ
પક્ષ સુદ
તિથિ છઠ
નક્ષત્ર આદ્રા
યોગ અતિગંડ
રાશિ મિથુન ( ક,છ,ઘ )

મેષ (અ.લ.ઇ)


-ખોટા ખર્ચાઓથી બચવું.
-પૈસાને લગતા વિષયોમાં સમજી વિચારીને નિર્ણયો કરવા.
-માનસિક અશાંતિ રહેશે.
-મિત્રો સાથે મતભેદ રહેશે.

વૃષભ (બ.વ.ઉ)

-વડીલોનો ઉત્તમ સહયોગ મળશે.
-આંખો વિષયક તકલીફમા સાવધાની રાખવી.
-કોઈ પણ જાતનાં રોકાણ માટે સાચવીને નિર્ણય કરવા.
-વાણીને મધુર બનાવો.

મિથુન (ક.છ.ઘ)


-ધંધાકિય યોજનાઓ બનાવી શકશો.
-નોકરીયાતની ઈચ્છાઓ પૂર્ણ થશે.
-કરેલો પરિશ્રમ ફળદાઈ બનશે.
-કામકાજમા રાહત અનુભવશે.

કર્ક (ડ.હ)


-સરકારી કામમાં લાભ મળશે.
-ધંધાકિય કામમાં લાભ થશે.
-સંતાનો પ્રત્યે સહાનુભૂતિ કોળવજો.
-કોર્ટ કચેરીનાં કામકાજમાં સાચવવું.

સિંહ (મ.ટ)


-આર્થિક પાસુ મજબૂત બનશે.
-ધંધાકાર્ય બાબતોમાં પ્રગતિ થશે.
-લેવડ દેવડની સાચવીને કામ કરવું.
-ખાવાપીવામાં કાળજી રાખવી.

કન્યા (પ.ઠ.ણ)


-પરિવારજનોનો સહયોગ મળશે.
-આનંદ પ્રમોદનાં સાધનોમાં વધારો થશે.
-જમીન અને તેને લગતા રોકાણથી લાભ થશે.
-કોઇ સારા સમાચાર મળશે.

તુલા (ર.ત)


-કામકાજમાં લાભ થશે.
-પાડોશીનાં અકારણ વિવાદથી સાચવવું.
-પારિવારીક સંઘર્ષથી દૂર રહેવું.
-કોઈ પણ નિર્ણય સમજી-વિચારીને લેવા.

વૃશ્ચિક (ન.ય)


-નોકરીયાતના લાભમાં વધારો થશે.
-પૈતૃક સંપત્તિને લગતા પ્રશ્નોનો ઉકોલ આવશે.
-વિરોધીઓનો સામનો કરવો પડશે.
-માનસિક ચિંતાઓ અનુભવશો.

ધન (ભ.ધ.ફ.ઢ)


-આવક-જાવકનું પ્રમાણ જળવાઈ રહેશે.
-કામકાજમાં ફાયદો થવાથી મન પ્રસન્ન રહેશે.
-વાહન ચલાવવામાં કાળજી રાખવી.
-સહકર્મચારીનો સહયોગ મળશે.

મકર (ખ.જ)


-જીવનસાથીનો સહયોગ અને સાનિધ્ય મળશે.
-આવકનાં નવા દ્વાર ખુલશે.
-કોઈપણ કાર્યમાં ધીરજ રાખવી.
-મુશ્કોલીમાંથી માર્ગ મળશે.

કુંભ (ગ.શ.સ.ષ)


-પારિવારિક જીવન સુખમય બનશે.
-કામકાજમા તકલીફો જણાશે.
-કોઈપણ રોકાણ માટે સમય મધ્યમ છે.
-આજનાં દિવસે કામકાજમાં સાચવવું

મીન (દ.ચ.ઝ.થ)


-ઘર વપરાશની ચીજોમા ખર્ચાઓ થશે.
-સામાજીક પ્રતિષ્ઠામા વૃદ્ધિ થશે.
-માલ મિલ્કતને લગતા પ્રશ્નોમાં મુશ્કોલી જણાશે.
-અકારણ તનાવથી દૂર રહો.

You might also like