જાણો – આજનો તમારો દિવસ કેવો રહેશે, રાશી ભવિષ્ય & આજનું પંચાંગ

20-4-2018 શુક્રવાર
માસ વૈષાખ
પક્ષ સુદ
તિથિ પાંચમ
નક્ષત્ર મૃગશીર્શ
યોગ શોભન
રાશિ વૃષભ ( બ,વ,ઉ )

મેષ :- (અ.લ.ઇ)

-ધન સંબંધી વધારો થશે.
-સમસ્યાઓમાંથી માર્ગદર્શન મળશે.
-માતાની તબીયત બાબતે સાચવવું.
-પરિસ્થિતીમાંથી માર્ગ મળશે.

વૃષભ :- (બ.વ.ઉ)

-ઉત્સાહમાં વધારો થશે.
-ભાઈઓ અને પરિવારનાં સભ્યોનો સહકાર મળશે.
-અમુલ્ય વસ્તુ મેળવવાની ઇચ્છા પૂર્ણ થશે.
-આજનાં દિવસે આપે મહત્વપૂર્ણ નિર્ણય ના લેવાં.

મિથુન :- (ક.છ.ઘ)


-આર્થિક સ્થિતિ મજબૂત બનશે.
-ધન પદ પ્રતિષ્ઠામાં વધારો થશે.
-પરિવાર-સંતાનોનાં પ્રશ્નો હળવા બનશે.
-વાહન ચલાવવામાં કાળજી રાખવી.

કર્ક :- (ડ.હ)


-યાત્રા પ્રવાસથી લાભ થાય
-સન્માન અને લાભ મળશે.
-તબીયત બાબતે કાળજી રાખવી.
-કારણ વગરનો તનાવ રહેશે.

સિંહ :- (મ.ટ)


-પિતા અથવા વડીલનો સહકાર મળશે.
-ભાગ્યબળનો વધારો થશે.
-પરિવારથી તનાવ જણાશે.
-વાણી ઉપર સંયમ રાખવો જરુરી છે.

કન્યા :- (પ.ઠ.ણ)


-પારિવારિકજીવન સુખમય રહેશે.
-સંતાનોથી લાભ થશે.
-ધનપ્રાપતિના ઉત્તમ યોગો જણાય છે.
-લેવડ દેવડમાં સાવધાની રાખવી.

તુલા :- (ર.ત)


-ધંધાકિય બાબતે તકલીફ જણાશે.
-કારણ વગરની ચિંતા અનુભવશો.
-જુના સબંધી મીત્રોની મુલાકાત થશે.
-ધનહાનીની સંભાવના છે.

વૃશ્ચિક:- (ન.ય)


-હરિફાઇવાળા કામમાં વિજય થશે.
-તબીયત બાબતે સાચવવું.
-અટવાયેલા કામો પૂર્ણ થશે.
-વિરોધીઓ પરાજીત થશે.

ધન :- (ભ.ધ.ફ.ઢ)


-આર્થિક યોજનાઓ સફળ બનશે.
-સન્માન અને ધનનો લાભ મળશે.
-સંતાન સંબંધે સારુ સુખ મળશે.
-વ્યવસાયમાં નવી તક મળશે.

મકર :- (ખ.જ)


-ધંધા રોજગારમાં સારી સફળતા મળશે.
-મકાન સુખ સારુ મળશે.
-નવાં વાહન લેવાનાં યોગ બને છે.
-ખોટા ખર્ચાઓ ઉપર કાબુ રાખવો.

કુંભ :- (ગ.શ.ષ.સ)


-ઘર વપરાશની ચીજોમાં વધારો થશે.
-આજીવિકામાં નવી તકો મળશે.
-પરિવારથી સામાન્ય તનાવ જણાશે.
-આવકજાવકનું પ્રમાણ જળવાઈ રહેશે.

મીન :- (દ.ચ.ઝ.થ)


-ધંધાકિય યોજનાઓ પરિપૂર્ણ થશે.
-ચામડી અથવા પેટ વિષયક સામાન્ય ફરિયાદ જણાશે.
-પરિવારજનોનો સહયોગ મળશે.
-ભાગીદારીવાળા કામમાં સાચવીને કામ કરવુ.

You might also like