રેલવેમાં નોકરીની તક

નવી દિલ્હી : રેલવે રિક્રૂટમેન્ટ બોર્ડ (RRB)માં નોકરીની તક છે, ઇચ્છુક ઉમેદવાર 25 જાન્યુઆરી 2016 સુધીમાં અરજી કરી શકે છે.

જગ્યાનું નામ અને સંખ્યા

કોમર્શિયલ એપ્રેન્ટિસ – 703 જગ્યા

ટ્રાફિક એપ્રેન્ટિસ – 1645 જગ્યા

ગુડ્સ ગાર્ડ – 7591

જૂનિયર એકાઉન્ટ આસિ. કમ – ટાઇપિસ્ત – 1205

ઇન્કવાયરી-કમ-રિજર્વેશન ક્લાર્ક – 127

સીનિયર ક્લાર્ક કમ ટાઇપિસ્ટ – 869

આસિ. સ્ટેશન માસ્તર – 5942

ટ્રાફિક આસિ. – 166

સીનીયર ટાઇમ કિપર – 04

rrb

કુલ 18252 જગ્યા બહાર પડેલ છે, જેના માટે 26 ડિસેમ્બર થી 25 જાન્યુઆરી, 2016 સુધીમાં અરજી કરી શકશે. આ જગ્યા અલગ-અલગ રેલવે ઝોનલ-પ્રોડ્કશન યુનિટસમાં પડેલ છે.

 

You might also like