કસરત કરવાથી શરીર ખડતલ કેમ બને છે?

આપણે એ તો જાણીએ છીએ કે એક્સર્સાઇઝ કરવાથી શરીર ખડતલ બને છે, પરંતુ તેની પાછળનું કારણ શું છે? યુનિવર્સિટી ઓફ અાયોવાના સંશોધકોએ કરલા લેટેસ્ટ રિસર્સ મુજબ કસરત કરતી વખતે શરીરમાં ખાસ પેપ્ટાઈડ ઉપન્ન થાય છે. મસલિન નામનું આ પેપ્ટાઈડ હોર્મોન્સની જેમ વર્તીને મોટા મસલ્સના પર્ફોર્મન્સને સુધારે છે. મુખ્ય સ્નાયુઓના કોષોનું પ્રોડક્શન વધારે છે. વ્યક્તિ એક વાર કસરત કરવાનું શરૂ કરે એટલે મસલિન પેપ્ટાઈડના કારણે હાથ-પગના મુખ્ય સ્નાયુઓ મજબૂત થાય છે. એના કોષો અને ફલેક્સિબિલિટી બંને સુધરે છે.

You might also like