TVS Star City+ હવે નવા લૂકમાં, જાણો શું છે કિંમત..

આગામી તહેવારને ધ્યાનમાં લઇને TVS કંપની પોતાના પોપ્યૂલર 110cc કમ્પ્યૂટર બાઇક TVS Star City+ ના નવા ડૂઅલ-ટોન વેરિએન્ટને લોન્ચ કરી દીધુ છે. આ બાઇકની પૂરી બોડી પર સ્ટાઇલિશ રેડ-બ્લેક-વ્હાઇટ ગ્રાફિક્સની સાથે નવા ડૂઅલ-ટોન-ગ્રે-બ્લેક કલર ઓપ્શનમાં રજૂ કરવામાં આવ્યું છે.

તે સિવાય Star City+ ના નવા ડૂઅલ-ટોન વેરિએન્ટ બ્લેક-રેડ, બ્લેક-બ્લૂ અને રેડ-બ્લેક કલર ઓપ્શનમાં પણ ઉપલબ્ધ છે. કંપની દ્વારા આ બાઇકની કિંમત 52,907 (એક્સ શો રૂમ, દિલ્હી) રાખી છે.

મિકેનિકલની રીતે વાત કરીએ તો 2018 TVS Star City+ માં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ બાઇકમાં કંપનીમાં ઇકોથર્સ્ટ 110cc સિંગલ-સિલિન્ડર, ફોર-સ્ટ્રોક એન્જીન આપવામાં આવે છે.

આ એન્જીન @7,000 rpm પર 8.4PS નો પાવર અને @5,000rpm પર 8.7 Nm ટોર્ગ જનરેટ કરે છે. ટ્રાન્સમિશન માટે એન્જિનને 4-સ્પીડ ગિયરબોક્સ સાથે જોડવામાં આવ્યું છે.

divyesh

Recent Posts

OMG! વહેલના પેટમાંથી નીકળ્યો 40 કિલોનો પ્લાસ્ટિક કચરો

(એજન્સી)વોશિંગ્ટન: સમુદ્રમાં વધતા પ્લાસ્ટિકના કચરાના કારણે માછલીઓનો દમ ઘૂંટાઈ રહ્યો છે. તાજેતરનું ઉદાહરણ ફિલિપાઈન્સમાં પકડાયેલી માછલીનું છે, જેના પેટમાં ૪૦…

18 hours ago

શેત્રુંજય પર્વતની ટોચ પરનું જૈન તીર્થ સ્થળ પાલિતાણા

એક એવો પર્વત કે જેનાં બંને શિખર પર નવસો મંદિરોની ભવ્ય પતાકાઓ લહેરાતી હોય અને જેનાં દર્શન ભવ્ય અને અલૌકિક…

18 hours ago

પ્રિયંકાએ કહ્યું હું ખૂબ જ ખરાબ પત્ની કેમ કે મને રસોઈ બનાવતાં આવડતું નથી

(એજન્સી)વોશિંગ્ટન: અમેરિકાના ચેટ શો 'ધ વ્યૂ'માં પ્રિયંકા ચોપરાએ પોતાની પર્સનલ લાઈફને લઈને વાત કરી હતી. તેને કહ્યું કે હું ખૂબ…

18 hours ago

2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે

(એજન્સી)લોસ એન્જલ્સ: અમેરિકન ફેડ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે એવી જાહેરાત કરી છે કે વર્તમાન સ્થિતિને ધ્યાને લેતા નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં…

18 hours ago

કાલથી IPLનો નોનસ્ટોપ રોમાંચ શરૂઃ આ યોદ્ધા રણશિંગું ફૂંકશે

ચેન્નઈ: તાજેતરમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ટી-૨૦ અને વન ડે શ્રેણીની સાથે ભારતીય ક્રિકેટ સિઝનનું સમાપન થઈ ગયું. હવે…

18 hours ago

જમીનના કેસમાં ચેડાં કરી બેંચ ક્લાર્કે બોગસ નોટિસ ઇશ્યૂ કરી

શહેરની મીરજાપુર ખાતે આવેલા ગ્રામ્ય કોર્ટમાં ચાલતા દીવાની દાવાના એક કેસમાં કોર્ટમાં થતી રોજ કામના શેડ્યૂલમાં ખોટો રેકોર્ડ ઊભાે કરીને…

19 hours ago