અમદાવાદનાં બાલકૃષ્ણ દોશીને પ્રિત્ઝકર પ્રાઈઝ એનાયત

અમદાવાદઃ શહેરમાં બાલકૃષ્ણ દોશીને 2018નું પ્રિત્ઝકર પ્રાઈઝ એનાયત કરાયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખુદ્દ ટ્વીટ કરીને બાલકૃષ્ણ દોશીને શુભકામના પાઠવી છે. બાલકૃષ્ણ દોશીએ અમદાવાદ શહેરનાં મહત્વનાં સ્થાપત્યમાં ખુબ જ મોટું યોગદાન આપ્યું છે.

શહેરમાં CEPT યુનિવર્સિટીની પણ બાલકૃષ્ણ દોશીએ સ્થાપના કરી હતી. તો તેમની ઉત્તમ કામગીરીને લઈને પદ્મશ્રી એવોર્ડથી પણ તેઓને સમ્માનિત કરવામાં આવ્યાં હતાં.

વર્ષ 2018 માટે પ્રિત્ઝકર પ્રાઈઝ એનાયત
અમદાવાદનાં બાલકૃષ્ણ દોશીને પ્રિત્ઝકર પ્રાઈઝ એનાયત
PM મોદીએ ટ્વિટ કરી બાલકૃષ્ણ દોશીને પાઠવી શુભકામના
આર્કિટેક્ટ અને પદ્મશ્રી છે બાલકૃષ્ણ દોશી
શહેરનાં મહત્વનાં સ્થાપત્યમાં બાલકૃષ્ણ દોશીનું યોગદાન
CEPT યુનિ.ની સ્થાપના બાલકૃષ્ણ દોશીએ કરી હતી

You might also like