એક એવું બિન રહેવાસી મંદિર કે જ્યાં આવેલ છે 20 ગુફાઓ

મધ્યપ્રદેશ રાજ્યને ઐતિહાસિક વિરાસતોનો એક ખજાનો માનવામાં આવે છે. મધ્યપ્રદેશમાં એક એવી ઐતિહાસિક જગ્યા છે કે જ્યાં એવું કહેવાય છે કે અહીં 20 ગુફાઓ આવી છે. એટલું જ નહીં પરંતુ અહીં આ ગુફાઓમાં હંમેશા સાફ અને ચોખ્ખું પાણી પણ વહ્યાં કરે છે. તો અમે આજે જણાવીશું આપણે આ કિલ્લા વિશેની કેટલીક વિશેષ વાતો.

મધ્યપ્રદેશનાં ગ્વાલિયર શહેરમાં સ્થિત આ કિલ્લામાં દરરોજ 100થી વધારે પ્રવાસીઓ આવે છે. આ સમગ્ર કિલ્લાને માત્ર એક પથ્થર દ્વારા બનાવવામાં આવેલ છે. પરંતુ એક સંશોધન બાદ આ કિલ્લાને બંધ પણ કરી દેવામાં આવ્યો છે. કેમ કે આ જગ્યામાં આવેલ ગુફાઓ ખૂબ જ નાની હોવાંથી અહીં અંદર પ્રવાસીઓને પ્રવેશ આપવા પર પ્રતિબંધ કરી દેવામાં આવ્યો છે. પરંતુ પ્રવાસીઓ માત્ર આ કિલ્લાની અંદર જ જઇ શકે છે.

સૌથી મોટો માનવામાં આવતો આ કિલ્લો કે જેની અંદર ગુફાઓમાં અનેક ઝીલ પણ આવેલ છે કે જેમાં પાણી પણ બિલકુલ સ્વચ્છ જોવાં મળે છે. આ ગુફાઓમાં અનેક નાની-મોટી જૈન મૂર્તિઓ પણ આવેલ છે.

મુગલ શાસક કાળમાં અનેક મૂર્તિઓને ખંડિત કરવાંની કોશિશ પણ કરવામાં આવી પરંતુ આ કામમાં મુગલો પણ સફળ ના થઇ શક્યાં. આ કિલ્લાનાં બીજાં માળ પર અદભુત હનુમાનજીનું મંદિર પણ આવેલ છે. અને આ જગ્યાનું સર્વેક્ષણ કર્યા બાદ આ જગ્યાને નોન લિવિંગ ટેંમ્પલ પણ કહેવામાં આવે છે.

You might also like