જાણો – આજનો તમારો દિવસ કેવો રહેશે, રાશી ભવિષ્ય & આજનું પંચાંગ

19-05-2018 શનિવાર

માસ: જેઠ(અધિક)

પક્ષ: સુદ

તિથિ: પાંચમ

નક્ષત્ર: પુનર્વસુ

યોગ: શૂળ

રાશિઃ  મિથુન ( ક,છ,ઘ )

મેષ :- (અ.લ.ઇ)

-પારિવારિક સમસ્યાઓમાં સમાધાન મળશે.
-ઘર જમીન અને વાહનનાં યોગ સારા બને છે.
-સૌનો સહયોગ મળશે.
-ઘરેલુ કામમાં વિઘ્નસંતોષીઓ નુકસાન કરશે.

વૃષભ :- (બ.વ.ઉ)

-આવકનું પ્રમાણ વધી શકે છે.
-કામકાજમાં ફાયદો થશે અને મન પ્રસન્ન રહેશે.
-કોઇ શુભ સમાચાર મળશે.
-પરીક્ષા અથવા હરિફાઈવાળા કામમાં સફળતા મળશે.

મિથુન :- (ક.છ.ઘ)

-કોઇ પણ જાતનાં રોકાણ માટે સમય સારો નથી.
-જીવનસાથી અને સંતાનોનો ભરપુર સહયોગ મળશે.
-મહેનતનાં પ્રમાણમાં ઓ ફળ મળશે.
-લાંબા સમયનાં સબંધો બંધનમા પરિણમશે.

કર્ક :- (ડ.હ)

-કોઇ નજીકનાં સબંધીથી સહયોગ મળશે.
-ધંધામાં સારી આવક પ્રાપ્ત થશે.
-કરેલા કાર્યોમાં સફળતા મળશે.
-સંપતિને લગતાં કાર્યોમાં સહયોગ મળશે.

સિંહ :- (મ.ટ)

-ધીરજથી કામની શરૂઆત કરવી.
-કોઈ કામમાં ઉતાવળ કરવી નહી.
-મિત્રો સાથે મતભેદ રહેશે.
-અચાનક તબીયત બગડશે જેનાથી કામમાં રૂકાવટ આવશે.

કન્યા (પ.ઠ.ણ)


-કોઇ પણ રોકાણ માટે સમય ઉત્તમ નથી.
-મીત્રોનાં સહયોગથી રોકાયેલા કામમાં પ્રગતિ થશે.
-નોકરીમાં મહેનતનાં પ્રમાણમાં ઓછું ફળ મળશે.
-કામ કરતાં પહેલાં વિચાર કરવો.

તુલા (ર.ત)


-કોઈપણ પ્રકારની ઉધારીથી સાચવવું.
-લેવડ દેવડમાં કાળજીથી કામ લેવું.
-કરેલી મહેનત સારૂ ફળ આપશે.
-માન સન્માન મળશે.

વૃશ્ચિક (ન.ય)


-શેરબજારમાં સારે લાભ થશે.
-વ્યવસાયમાં નવા કોન્ટ્રાક્ટ મળશે.
-યાત્રા પ્રવાસનાં યોગ બને છે.
-પરિવારમાં તણાવ અને માનસિક અશાંતિ રહેશે.

ધન (ભ.ધ.ફ.ઢ)

-વ્યવસાયમાં નવી તકો મળશે.
-સમય આપને અનુકૂળ બનશે.
-કામની કદર થશે.
-શત્રુ પક્ષથી સાવધાની રાખવી.

મકર (ખ.જ)


-જીવનસાથીની ભાવનાને સમજશો તો ઉત્તમ સહકાર મળશે.
-પરિવાર સાથે માંગલિક પ્રસંગમાં જવાનુ થશે.
-નોકરીયાત વર્ગને ખર્ચમાં વધારો થશે.
-અવરોધ રહેવા છતાય સારી સફળતા મળશે.

કુંભ (ગ.શ.સ.ષ)


-પોતાના મનની વાત ગુપ્ત રાખવી.
-પરિવારની ખુશી માટે પ્રયત્નશીલ રહેશો.
-કોઇ પણ ઉપર આંધળો વિશ્વાસ નુકશાન કરશે.
-દાંપત્યજીવન સુખમય રહેશે.

મીન (દ.ચ.ઝ.થ)


-ભાગીદારીવાળા કામમા સાચવીને કામ કરવું.
-કામનો બોજો વધશે.
-ગુસ્સા અને અકારણ ક્રોધ ઉપર કાબુ રાખવો.
-પોતાનાં જ દ્વારા નુકશાન થશે.

You might also like