જાણો – આજનો તમારો દિવસ કેવો રહેશે, રાશી ભવિષ્ય & આજનું પંચાંગ

17-05-2018 ગુરૂવાર

માસ: જેઠ(અધિક)

પક્ષ: સુદ

તિથિ: પડવો

નક્ષત્ર: દ્વિતિયા

યોગ: રોહિણી

રાશિઃ વૃષભ ( બ,વ,ઉ )

મેષ :- (અ.લ.ઇ)

-માનસિક ચિંતા અનુભવશો.
-તબિયત બાબતે સંભાળવુ.
-સ્વજનોથી નિરાશા મળશે.
-ખર્ચની બાબતે સાચવીને કામ કરવુ.

વૃષભ :- (બ.વ.ઉ)

-આવકનું પ્રમાણ વધશે.
-ધંધામાં ફાયદો થશે.
-કોઇ સારા સમાચાર મળશે.
-હરિફાઈવાળા કામમાં સફળતા મળશે.

મિથુન :- (ક.છ.ઘ)

-માનસિક બેચેની અનુભવશો.
-રોકાણ માટે સમય સારો નથી.
-જીવનસાથીનો સહયોગ મળશે.
-મહેનતનાં પ્રમાણમાં ઓછુ ફળ મળશે.

કર્ક :- (ડ.હ)

-વિકાસનાં કામોમાં ગતિ મળશે.
-કોઇ નજીકનાં મીત્રોથી સહયોગ મળશે.
-ધંધામાં સારી આવક પ્રાપ્ત થશે.
-કરેલા કાર્યોમાં સફળતા મળશે.

સિંહ :- (મ.ટ)

-પારિવારિક સંબંધોમાં લાભ થશે.
-ધીરજથી દિવસની શરૂઆત કરવી.
-કોઇ કામમાં ઉતાવળ કરવી નહી.
-મિત્રો સાથે મતભેદ રહેશે.

કન્યા (પ.ઠ.ણ)


-વિરોધીઓથી પરેશાની જણાશે.
-કામકાજમાં દિવસ સામાન્ય રહેશે.
-ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં વધારો થશે.
-રોકાયેલા કામમાં પ્રગતિ થશે.

તુલા (ર.ત)


-નવા કરારમાં ધનનો વ્યય થશે.
-કોઇપણ પ્રકારની ઉધારીથી સાચવવું.
-લેવડ દેવડમાં કાળજીથી કામ લેવું.
-કરેલી મહેનત સારુ ફળ આપશે.

વૃશ્ચિક (ન.ય)


-શેરબજારમાં સારે લાભ થશે.
-વ્યવસાયમાં નવાં કોન્ટ્રાક્ટ મળશે.
-યાત્રા પ્રવાસનાં યોગ બને છે.
-પરિવારમાં તનાવ અને માનસિક અશાંતિ રહેશે.

ધન (ભ.ધ.ફ.ઢ)

-વ્યવસાયમાં નવી તકો મળશે.
-સમય આપને અનુકૂળ હશે.
-કામની કદર થશે.
-શત્રુ પક્ષથી સાવધાની રાખવી.

મકર (ખ.જ)


-જીવનસાથીની ભાવનાને સમજશો તો ઉત્તમ સહકાર મળશે.
-પરિવાર સાથે માંગલિક પ્રસંગમા જવાનુ થશે.
-નોકરીયાત વર્ગને ખર્ચમા વધારો થશે.
-અવરોધ રહેવા છતાય સારી સફળતા મળશે.

કુંભ (ગ.શ.સ.ષ)


-પોતાનાં મનની વાત ગુપ્ત રાખવી.
-પરિવારની ખુશી માટે પ્રયત્નશીલ રહેશો.
-કોઇપણ ઉપર આંધળો વિશ્વાસ નુકશાન કરશે.
-દાંપત્યજીવન સુખમય રહેશે.

મીન (દ.ચ.ઝ.થ)


-ભાગીદારીવાળા કામમાં સાચવીને કામ કરવું.
-કામનો બોજો વધશે.
-ગુસ્સા અને અકારણ ક્રોધ ઉપર કાબુ રાખવો.
-પોતાનાં જ દ્વારા નુકશાન થશે.

You might also like