જાણો – આજનો તમારો દિવસ કેવો રહેશે, રાશી ભવિષ્ય & આજનું પંચાંગ

17-07-2018 મંગળવાર

માસ: જેઠ

પક્ષ: શુક્લ

તિથિ: પાંચમ

નક્ષત્ર: પૂર્વાફાલ્ગુની

યોગ: વરિયાન

રાશિઃ સિંહ (મ,ટ)

મેષ :- (અ.લ.ઇ)

આજનો દિવસ પ્રસન્નતાનો અનુભવ થશે.
ગુમાવેલ ધન અને માન પાછા મળશે.
ધંધાકિય આવકમાં વૃદ્ધી થશે.
નોકરીયાત વર્ગને સારા લાભ મળશે.

વૃષભ :- (બ.વ.ઉ)

માનસિક શાંતિનો અનુભવ થશે.
ધ્યેયપ્રાપ્તિમાં સફળતા મળશે.
સરકારી કામમાં અનુકૂળતા રહેશે.
વ્યવસાયમાં ઉત્તમ ધનલાભ થશે.

મિથુન :- (ક.છ.ઘ)

બુદ્ધિ અને તકો દ્વારા કામ સરળ બનશે.
કામમાં મહેનત વધારે કરવી પડશે.
ધન બાબતે સામાન્ય પરેશાની વધશે.
વ્યવસાયમાં મધ્યમ ફળ મળશે.

કર્ક :- (ડ.હ)

માનસિક તણાવનો અનુભવ થશે.
ખાનપાનમાં કાળજી રાખવી.
અધીકારીવર્ગથી તકલીફ જણાશે.
ધન સબંધી ચિંતા અનુભવાશે.

સિંહ :- (મ.ટ)

પારિવારિક સબંધોમાં લાભ થશે.
સુખ સાધનોમાં વૃદ્ધિ થશે.
આર્થિક સુખ સારુ મળશે.
કામકાજમાં પ્રગતિ થશે.

કન્યા (પ.ઠ.ણ)


વિકાસનાં કામમાં સફળતા મળશે.
વિરોધપક્ષથી વિજય મળવી શકશો.
ન્યાય તમારા પક્ષમાં રહેશે.
ધંધાકિય પ્રગતિ ઉત્તમ જણાશે.

તુલા (ર.ત)


મહેનતનાં પ્રમાણમાં ઓછુ ફળ મળશે.
સાથીમીત્રોથી ઓછો સહકાર મળશે.
સંપતિની બાબતે ઓછુ સુખ જણાશે.
લેવડ દેવડમાં મુશ્કેલી રહેશે.

વૃશ્ચિક (ન.ય)


અકારણ ચિંતાથી કામ બગડશે.
ખર્ચાઓ ઉપર કાબુ રાખવો જરૂરી છે.
કામકાજમાં ઓછી સફળતા જણાય.
મહેનત વધે અને ફળ ઓછું મળે.

ધન (ભ.ધ.ફ.ઢ)

રચનાત્મક કાર્યોમાં સફળતા મળશે.
રોજગારી માટેનાં પ્રયત્નો સફળ બનશે.
આર્થિક બાબતોમાં વિકાસ થશે.
સામાજીક માન પ્રતિષ્ઠા વધશે.

મકર (ખ.જ)


ખોટા ખર્ચાઓથી પરેશાનીમાં વધારો થશે.
યોગ્ય અંતરથી કામ કરવાથી લાભ થશે.
નોકરીમા થોડી પરેશાની જણાશે.
ધંધાકિય બાબતોમાં મધ્યમ ફળ મળશે.

કુંભ (ગ.શ.સ.ષ)


સકારાત્મક વિચારોથી કામ સરળ બનશે.
માન પ્રતિષ્ઠામાં વૃદ્ધી થશે.
પદોન્નતિ માટે નવી તકો મળશે.
ધંધામાં સુધારો જોવા મળશે.

મીન (દ.ચ.ઝ.થ)


ધંધામાં નવી તકો મળશે.
ખોટા ખર્ચથી પરેશાની વધશે.
નોકરીયાત વર્ગને પરેશાની જણાશે.
પારિવારિક સુખમાં વૃદ્ધી થશે.

Dhruv Brahmbhatt

Recent Posts

એપલની ત્રણ ટકા કેશબેકવાળી પેમેન્ટકાર્ડ સેવા ઉપરાંત ન્યૂઝ પ્લસ અને સ્ટ્રીમિંગ પણ લોન્ચ

(એજન્સી)કેલિફોર્નિયા: કેલિફોર્નિયા સ્થિત સ્ટીવ જોબ્સ થિયેટરમાં એપલની શો ટાઈમ ઈવેન્ટમાં ગઈ કાલે મોડી રાતે કંપનીએ પેમેન્ટ માટે એપલ-પે, એપલકાર્ડ, એપલ…

16 hours ago

દિલથી હું બહુ બોલ્ડ છુંઃ અદા શર્મા

વર્ષ ૨૦૦૮માં રિલીઝ થયેલી વિક્રમ ભટ્ટની ફિલ્મ '૧૯૨૦'થી અદા શર્માએ કરિયર શરૂ કરી હતી. ફિલ્મ સફળ થઇ છતાં પણ અદાને…

16 hours ago

રામાયણમાં સુંદરકાંડ સૌથી શ્રેષ્ઠ છે….

સુંદરકાંડનો પ્રાદુર્ભાવ લંકામાં થયો છે. લંકા ત્રિકૂટ પર્વત પર આવેલો છે. ત્રિકૂટ એટલે ત્રણ શિખર. જેમાં એક શિખરનું નામ નલ…

16 hours ago

જીતીને હારી ગયેલા અશ્વિને કહ્યુંઃ મેં કંઈ ખોટું નથી કર્યું

(એજન્સી) જયપુર: કિંગ્સ ઈલેવન પંજાબે ગઈ કાલે રાજસ્થાન રોયલ્સની ટીમને IPLની પોતાની પ્રથમ મેચમાં 'વિવાદિત' રીતે ૧૪ રને હરાવી દીધી.…

17 hours ago

પેમેન્ટમાં ડિફોલ્ટ થતાં આરકોમ-જિઓ સ્પેક્ટ્રમ ડીલની DOT દ્વારા તપાસ શરૂ

(એજન્સી)નવી દિલ્હી: અનિલ અંબાણીની કંપનીએ રૂ.૨૧ કરોડના સ્પેક્ટ્રમ પેમેન્ટ પર ડિફોલ્ટ કર્યા બાદ ટેલિકોમ વિભાગ (DOT)એ રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (RCOM) અને…

18 hours ago

US જવા પતિ એરપોર્ટ પર રાહ જોતો રહ્યો, પત્ની પોલીસ સ્ટેશન પહોંચી

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતી એક NRI યુવતી તેના પતિની જાણ બહાર તેના પાસપોર્ટ અને અગત્યના ડોક્યુમેન્ટ લઇને…

18 hours ago