જાણો – આજનો તમારો દિવસ કેવો રહેશે, રાશી ભવિષ્ય & આજનું પંચાંગ

17-04-2018  મંગળવાર

માસ    વૈષાખ

પક્ષ    સુદ

તિથિ   બીજ

નક્ષત્ર  ભરણી

યોગ    પ્રીતિ

રાશિ    મેષ ( અ,લ,ઇ )

મેષ :- (અ.લ.ઇ) 

-સ્વાસ્થ્ય બાબતે સાચવીને કામ કરવુ.

-ઉતાવળીયા નિર્ણયો નુકશાન કરાવશે.

-પારિવારિક સમસ્યાઓમાં સમાધાન મળશે.

-પારિવારીક કામમાં વિઘ્નસંતોષીઓ નુકશાન કરશે.

 

વૃષભ :- (બ.વ.ઉ)

-આવકનાં પ્રમાણમાં જાવક વધશે.

-કોઈપણ કામમા બંધાયોલા રહેશો.

-આવકપ્રાપ્તિના નવા સ્ત્રોત મળી શકે છે.

-કામકાજમા ફાયદો થશે અને આનંદમાં રહેશો.

 

મિથુન :- (ક.છ.ઘ)

-આકસ્મિક ધનલાભના યોગો જણાય છે.

-કોઇપણ જાતના લાંબા રોકાણ માટે સમય સારો નથી.

-જીવનસાથી અને સંતાનોનો ભરપુર સહયોગ મળશે.

-મહેનતના પ્રમાણમાં ઓછુ ફળ મળશે.

 

કર્ક :- (ડ.હ)

-પિતા અને પિતરાઈ ભાઈ દ્વારા આશિર્વાદ મળશે.

-કોઇ નજીકના સંબંધીથી સહયોગ મળશે.

-ધંધામાં સારી આવક પ્રાપ્ત થશે.

-વાહનનાં યોગ સારા બને છે.

 

સિંહ :- (મ.ટ)

-ભાગ્યોદય માટે નવી તકો મળશે.

-ધીરજથી કામની શરુઆત કરવી.

-કોઈ કામમા ઉતાવળ કરવી નહિ.

-મીત્રો સાથે મતભેદ રહેશે.

 

કન્યા :- (પ.ઠ.ણ)

-આરોગ્ય બાબતે સાચવવુ.

-કોઇપણ રોકાણ માટે સમય ઉત્તમ નથી.

-મીત્રોના સહયોગથી રોકાયેલા કામમાં પ્રગતિ થશે.

-નોકરીમાં મહેનતના પ્રમાણમા ઓછુ ફળ મળશે.

 

તુલા :-  (ર.ત)

-ભાગીદારીનાં કામથી લાભ થશે.

-વેપારીઓ સાથેના સંબંધોથી લાભ થશે.

-કોઈપણ પ્રકારની ઉધારીથી સાચવવુ.

-લેવડ દેવડમા કાળજીથી કામ લેવુ.

 

વૃશ્ચિક :- (ન.ય)

-રોગને ક્યારેય નાનો ના ગણશો.

-શેરબજારમાં સારે લાભ થશે.

-વ્યવસાયમાં નવાં કોન્ટ્રાક્ટ મળશે.

-યાત્રા પ્રવાસના યોગ બને છે.

 

ધન :- (ભ.ધ.ફ.ઢ)

-વિદ્યાર્થિઓને મહેનતનું પરિણામ મળશે.

-વ્યવસાયમાં નવી તકો મળશે.

-સમય આપને અનુકૂળ બનશે.

-કામની કદર થશે.

 

મકર :- (ખ.જ)

-માતાનાં સ્વાસ્થ્યમાં સાચવવુ.

-જીવનસાથીની સાથેનાં સંબંધોને ઉષ્માપૂર્ણ બનાવો.

-પરિવાર સાથે માંગલિક પ્રસંગમાં જવાનું થશે.

-નોકરીયાત વર્ગને ખર્ચમાં વધારો થશે.

 

કુંભ (ગ.શ.સ.ષ)

-હરિફાઇવાળા કામમાં સફળતા મળશે.

-ભાઈભાંડુથી ઉત્તમ લાભ થશે.

-સંપતિને લગતા કાર્યોમાં સહયોગ મળશે.

-વ્યવસાયમાં સમસ્યાઓનો સામને કરવો પડશે.

 

મીન (દ.ચ.ઝ.થ)

-ધનનું સારુ સુખ મળશે.

-પરિવારમાં તનાવ રહેશે.

-નાના-મોટા રોકાણમાં લાભ થશે.

-જમીનને લગતા કામમાં ફાયદે થશે.

 

You might also like