Categories: Business

માર્ચમાં દેશનાં ૩૦ મુખ્ય સેક્ટરમાંથી ૧૭માં એક્સપોર્ટ નેગેટિવ ઝોનમાં

મુંબઇ: દેશમાં એક્સપોર્ટ સતત ઘટી રહ્યું છે. યુરોપ, અમેરિકા સહિત વિશ્વના અન્ય દેશોમાં નબળી માગના કારણે એક્સપોર્ટ ઉપર પણ સીધી અસર જોવા મળી છે. પેટ્રોલિયમ પ્રોડક્ટ, ટેક્સટાઇલ, યાર્ન ફેબ્રિક્સ, એન્જિનિયરિંગ જેવા અગ્રણી સેક્ટરમાં મર્ચ મહિનામાં એક્સપોર્ટ નેગેટિવ જોવા મળ્યું છે.

નોંધનીય છે કે આ સેક્ટરનો હિસ્સો કુલ એક્સપોર્ટના ૬૦ ટકાથી વધુ થવા જાય છે. છેલ્લા ૧૬ મહિનામાં ઘટી ગયેલા એક્સપોર્ટમાં ૫.૪૭ ટકાનો ઘટાડો નોંધાયો છે. એક્સપોર્ટમાં ઘટાડાને કારણે દેશમાં નોકરીઓ ઉપર પણ ગંભીર અસર જોવા મળી છે.

ઇન્ડિયન એકેસપોર્ટ ઓર્ગેનાઇઝેશને દેશની ઘટતી જતી નિકાસ અંગે ચિંતા વ્યક્ત કરી છે. સરકારને ઝડપથી મજબૂત પગલાં લેવા પણ જણાવ્યું છે. ઓર્ગેનાઇઝેશનના જણાવ્યા પ્રમાણે પાછલા ત્રણ મહિનાના સમયગાળા દરમિયાન પ્રમુખ સેક્ટરનો એક્સપોર્ટ ગ્રોથ નેગેટિવ જોવા મળ્યો છે.

તેઓના જણાવ્યા પ્રમાણે એન્જિનિયરિંગ સેક્ટરમાં માર્ચ મહિનામાં એક્સપોર્ટમાં ૧૧.૨૯ ટકા, જ્યારે પેટ્રોલિયમ પ્રોડક્ટમાં ૨૧.૪૩ ટકાનો ઘટાડો નોંધાયો છે.

Krupa

Recent Posts

Vibrant Gujarat: એક અનોખુ મોડલ, ઘર બેઠા મળશે 50 ટકા સસ્તા ફળ, 10 હજારને મળશે રોજગારી

અમદાવાદમાં રહેનારાઓ માટે આવ્યાં છે ખુશખબર. જો તમે ઓછી કિંમતમાં તાજા ફળ ખાવા ઇચ્છો છો તો તમારી આ ઇચ્છા જલ્દીથી…

19 hours ago

રખિયાલમાંથી બાળકીનું અપહરણઃ આરોપી ગણતરીની મિનિટોમાં પકડાયો

અમદાવાદ: શહેરના રખિયાલ વિસ્તારમાં ગઇ કાલે મોડી રાત્રે બે વર્ષની બાળકીનું અપહરણ કરીને એક પરપ્રાંતીય યુવક ફરાર થઇ જતાં સમગ્ર…

19 hours ago

રાહુલ ગાંધી 15મી ફેબ્રુઆરી આસપાસ ગુજરાત આવે તેવી શક્યતા

અમદાવાદ: કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આગામી તા.૧પ ફેબ્રુઆરીની આસપાસ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની મુલાકાતે આવે તેવી શકયતા છે. જો…

20 hours ago

આજે અંબાજીનો પ્રાગટ્ય મહોત્સવ: ઘેર ઘેર દીવા પ્રગટાવી વધામણાં

અમદાવાદ: આજે પોષી પૂનમ છે હિંદુ પંચાંગ અનુસાર બાર મહિનાની પૂનમમાં પોષ માસની પૂર્ણિમા વિશેષ મહત્ત્વની છે. સોમવારે કર્ક રાશિનો…

20 hours ago

ભારે ધસારાના પગલે ફ્લાવર શોની મુદત ચાર દિવસ લંબાવાય તેવી શક્યતા

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સાતમા ફ્લાવર શોનું ગત તા.૧૬ જાન્યુઆરીથી આયોજન કરાયું છે. આ વખતે પુખ્તો…

20 hours ago

પીએનબી કૌભાંડના આરોપી મેહુલ ચોકસીએ ભારતીય નાગરિકતા છોડી

નવી દિલ્હી: રૂ.૧૩,પ૦૦ કરોડના પીએનબી કૌભાંડમાં સરકાર માટે માઠા સમાચાર છે. આ કૌભાંડના મુખ્ય આરોપી મેહુલ ચોકસીએ ભારતીય નાગરિકતા છોડી…

20 hours ago