જાણો – આજનો તમારો દિવસ કેવો રહેશે, રાશી ભવિષ્ય & આજનું પંચાંગ

16-05-2018 બુધવાર

માસ: જેઠ(અધિક)

પક્ષ: સુદ

તિથિ: પડવો

નક્ષત્ર: કૃતિકા

યોગ: અતિગંડ

રાશિઃ વૃષભ ( બ,વ,ઉ )

મેષ :- (અ.લ.ઇ)

માનસિક શાંતિ અનુભવશો.
આજે ખર્ચનું પ્રમાણ અધિક જણાશે.
નોકરીમાં પ્રગતિ જણાશે.
વ્યવસાયમાં ધનલાભ થાય.

વૃષભ :- (બ.વ.ઉ)

માનસિક પરેશાની જણાશે.
કામમાં વધારે મહેનત કરવી પડશે.
ધંધામાં સામાન્ય ફાયદો જણાશે.
નાણાકિય તંગી અનુભવશો.

મિથુન :- (ક.છ.ઘ)

કરેલો પુરુષાર્થ ફળદાઈ બનશે.
ઉંચી પોષ્ટવાળાની ઓળખાણથી લાભ થાય.
પરેશાનીઓમાંથી મુક્તિ મળે.
ધંધામાં નવી આવક મળે.

કર્ક :- (ડ.હ)

નવાં કામથી લાભ થાય.
નજીકનાં સબંધીથી સહયોગ મળશે.
પ્રમોશન અથવા પગાર વધારાની તકો મળે.
વ્યવસાયમાં વૃદ્ધિ થાય.

સિંહ :- (મ.ટ)

ધીરજથી કામની શરુઆત કરવી.
કોઇ કામમાં ઉતાવળ કરવી નહિ.
મિત્રો સાથે મતભેદ રહેશે.
માનસિક તણાવ જણાય.

કન્યા (પ.ઠ.ણ)


કામની સફળતા માટે સંઘર્ષ કરવો પડે.
સ્વજનોથી પરેશાની રહેવા સંભવ છે.
કામમાં મહેનત પ્રમાણે ધન ન મળે.
કોઈપણ રોકાણ માટે સમય ઉત્તમ નથી.

તુલા (ર.ત)


પૂર્વનિયોજીત કામમાં સફળતા મળે.
રોજગારમાં નવી તકો મળે.
બુદ્ધિ શક્તિનો ઉપયોગ કરી શકો.
કરેલી મહેનત સારુ ફળ આપશે.

વૃશ્ચિક (ન.ય)


દેવામાંથી મુક્તિ અથવા રાહત મળે.
શેરબજારમાં સારે લાભ થશે.
વ્યવસાયમાં નવા કોન્ટ્રાક્ટ મળશે.
યાત્રા પ્રવાસના યોગ બને છે.

ધન (ભ.ધ.ફ.ઢ)

સંતાન વિષયક તકલીફ જણાય.
મહત્વના કામમાં વિલંબ સુચવાય.
સ્વાસ્થ્ય બાબતે સાચવવુ.
વ્યવસાયમાં નવી તકો મળશે.

મકર (ખ.જ)


માનસિક બેચેની રહ્યાં કરે.
કામકાજમાં મન ના લાગે.
નોકરીયાત વર્ગને ખર્ચમાં વધારો થશે.
ઘરમાં અશાંતિ જણાય.

કુંભ (ગ.શ.સ.ષ)


સુવિધાના સાધનોમાં વૃદ્ધિ થાય.
આર્થિક બાબતેમાં નવી તકો મળે.
દરેક પ્રકારના કામકાજમાં સફળતા મળે.
ધંધાકિય બાબતોમાં ધ્યાન રાખી કામ કરવું.

મીન (દ.ચ.ઝ.થ)


શારિરીક કષ્ટ અને માનસિક અશાંતિ અનુભવશો.
ધન સંબંધી ચિંતા અનુભવશો.
ભાગીદારીવાળા કામમાં સાચવીને કામ કરવું.
કામનાં પ્રમાણમાં ઓછુ ફળ મળશે.

You might also like