ડભોઇ નગર પાલિકા પર કોંગ્રેસે કબ્જો જમાવ્યો

વડોદરા : વડોદરા જિલ્લાની ૮ તાલુકા પંચાયતોના પરિણામ : પાદરા તાલુકા પંચાયતની કુલ ૨૬ બેઠકોમાંથી ૧૦ પર ભાજપા, ૧૪ પર કોંગ્રેસ અને ૨ બેઠકો પર અપક્ષ ઉમેદવારોનો વિજય થયો છે.
ડભોઇ તાલુકા પંચાયતની કુલ-૨૦ બેઠકોમાંથી ૪ પર ભાજપા, ૧૫ પર કોંગ્રેસ અને ૨ બેઠકો પર અપક્ષ ઉમેદવારનો વિજય થયો છે.
સાવલી તાલુકા પંચાયતની કુલ ૨૨ બેઠકોમાંથી ૧૫ પર ભાજપા, ૬ પર કોંગ્રેસ અને ૧ બેઠક પર અપક્ષ ઉમેદવારનો વિજય થયો.
વાઘોડિયા તાલુકા પંચાયતની કુલ-૨૦ બેઠકોમાંથી ૧૪ પર કોંગ્રેસ અને ૬ બેઠકો ઉપર ભાજપાનો વિજય થયો છે.
કરજણ તાલુકા પંચાયતની કુલ ૨૦ બેઠકોમાંથી ૧૧ પર કોંગ્રેસ અને ૯ બેઠકો ઉપર ભાજપાનો વિજય થયો છે.
શિનોર તાલુકા પંચાયતની કુલ ૧૬ બેઠકોમાંથી ૧૧ પર કોંગ્રેસ અને ૫ બેઠકો ઉપર ભાજપાનો વિજય થયો છે.
ડેસર તાલુકા પંચાયતની કુૂલ ૧૬ બેઠકોમાંથી ૯ પર કોંગ્રેસ, પાંચ પર ભાજપા અને ૨ બેઠકો પર અપક્ષ ઉમેદવારોનો વિજય થયો છે.
વડોદરા તાલુકા પંચાયતની કુલ ૩૬ બેઠકોમાંથી ૧૮ પર ભાજપા, ૧૪ પર કોંગ્રેસ અને ૨ બેઠક ઉપર અપક્ષ ઉમેદવારોનો વિજય થયો છે.
જિલ્લા પંચાયત, ૨ નગરપાલિકા અને ૮ તાલુકા પંચાયત માટે યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસે જિલ્લા પંચાયત, એક નગરપાલિકા અને ૫ તાલુકા પંચાયતમાં કબજો કર્યો છે. જયારે ભાજપાએ ૧ નગરપાલિકા અને ૩ તાલુકા પંચાયતમાં કબજો કર્યો છે. નોંધનીય છે કે, કોંગ્રેસે જિલ્લા પંચાયત ઉપર ૧૦ વર્ષ બાદ સત્તા હાંસલ કરી છે.
વડોદરા જિલ્લા પંચાયતની ૩૬ બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસે ૨૨ બેઠકો સાથે બહુમતી મેળવી છે. જયારે ભાજપાને ફાળે ૧૩ બેઠકો ઉપર અને ૧ અપક્ષ ઉમેદવારનો વિજય થયો છે, જયારે ડભોઇ
(અનુસંધાન પાન–૭)વડોદરા : વડોદરા જિલ્લાની ૮ તાલુકા પંચાયતોના પરિણામ : પાદરા તાલુકા પંચાયતની કુલ ૨૬ બેઠકોમાંથી ૧૦ પર ભાજપા, ૧૪ પર કોંગ્રેસ અને ૨ બેઠકો પર અપક્ષ ઉમેદવારોનો વિજય થયો છે.
ડભોઇ તાલુકા પંચાયતની કુલ-૨૦ બેઠકોમાંથી ૪ પર ભાજપા, ૧૫ પર કોંગ્રેસ અને ૨ બેઠકો પર અપક્ષ ઉમેદવારનો વિજય થયો છે.
સાવલી તાલુકા પંચાયતની કુલ ૨૨ બેઠકોમાંથી ૧૫ પર ભાજપા, ૬ પર કોંગ્રેસ અને ૧ બેઠક પર અપક્ષ ઉમેદવારનો વિજય થયો.
વાઘોડિયા તાલુકા પંચાયતની કુલ-૨૦ બેઠકોમાંથી ૧૪ પર કોંગ્રેસ અને ૬ બેઠકો ઉપર ભાજપાનો વિજય થયો છે.
કરજણ તાલુકા પંચાયતની કુલ ૨૦ બેઠકોમાંથી ૧૧ પર કોંગ્રેસ અને ૯ બેઠકો ઉપર ભાજપાનો વિજય થયો છે.
શિનોર તાલુકા પંચાયતની કુલ ૧૬ બેઠકોમાંથી ૧૧ પર કોંગ્રેસ અને ૫ બેઠકો ઉપર ભાજપાનો વિજય થયો છે.
ડેસર તાલુકા પંચાયતની કુૂલ ૧૬ બેઠકોમાંથી ૯ પર કોંગ્રેસ, પાંચ પર ભાજપા અને ૨ બેઠકો પર અપક્ષ ઉમેદવારોનો વિજય થયો છે.
વડોદરા તાલુકા પંચાયતની કુલ ૩૬ બેઠકોમાંથી ૧૮ પર ભાજપા, ૧૪ પર કોંગ્રેસ અને ૨ બેઠક ઉપર અપક્ષ ઉમેદવારોનો વિજય થયો છે.
જિલ્લા પંચાયત, ૨ નગરપાલિકા અને ૮ તાલુકા પંચાયત માટે યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસે જિલ્લા પંચાયત, એક નગરપાલિકા અને ૫ તાલુકા પંચાયતમાં કબજો કર્યો છે. જયારે ભાજપાએ ૧ નગરપાલિકા અને ૩ તાલુકા પંચાયતમાં કબજો કર્યો છે. નોંધનીય છે કે, કોંગ્રેસે જિલ્લા પંચાયત ઉપર ૧૦ વર્ષ બાદ સત્તા હાંસલ કરી છે.
વડોદરા જિલ્લા પંચાયતની ૩૬ બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસે ૨૨ બેઠકો સાથે બહુમતી મેળવી છે. જયારે ભાજપાને ફાળે ૧૩ બેઠકો ઉપર અને ૧ અપક્ષ ઉમેદવારનો વિજય થયો છે, જયારે ડભોઇ
(અનુસંધાન પાન–૭)
નગરપાલિકામાં કોંગ્રેસ અને પાદરા નગરપાલિકામાં ભાજપાનો વિજય થયો છે.
ડભોઈ નગરપાલિકાની કુલ ૨૪ બેઠકોમાંથી ૨૦ બેઠકો ઉપર કોંગ્રેસ અને ૪ બેઠકો ઉપર ભાજપાનો વિજય થયો છે. જયારે પાદરા નગરપાલિકાની કુલ ૨૮ બેઠકોમાંથી ભાજપાનો ૨૩ બેઠકો ઉપર, કોંગ્રેસનો ૩ બેઠકો ઉપર અને ૨ બેઠકો ઉપર અપક્ષ ઉમેદવારોનો વિજય થયો છે.નગરપાલિકામાં કોંગ્રેસ અને પાદરા નગરપાલિકામાં ભાજપાનો વિજય થયો છે.
ડભોઈ નગરપાલિકાની કુલ ૨૪ બેઠકોમાંથી ૨૦ બેઠકો ઉપર કોંગ્રેસ અને ૪ બેઠકો ઉપર ભાજપાનો વિજય થયો છે. જયારે પાદરા નગરપાલિકાની કુલ ૨૮ બેઠકોમાંથી ભાજપાનો ૨૩ બેઠકો ઉપર, કોંગ્રેસનો ૩ બેઠકો ઉપર અને ૨ બેઠકો ઉપર અપક્ષ ઉમેદવારોનો વિજય થયો છે.

You might also like