વડોદરામાં ભાજપ ‘રિપિટ’ : કોંગ્રેસના ફાળે ૧૪ બેઠક

વડોદરા : વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણીની મતગણતરી આજે સવારથી શરૃ થઇ હતી. જે સાંજે પાંચ વાગ્યા સુધીમાં પરિણામો જાહેર થતાં ભાજપને ૪૮ બેઠક મળી છે. જ્યારે કોંગ્રેસને ૧૪ અને રાષ્ટ્રીય સમાજ પાર્ટીને ૪ બેઠક પ્રાપ્ત થઇ છે. જેથી હવે ભાજપ ફરી સતત ચોથી ટર્મમાં સત્તા મેળવશે.
વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણીમાં આજે સવારથી શરૃ થયેલી મતગણતરીમાં પ્રારંભમાં બિહાર જેવી પરિસ્થિતિ સર્જાઇ હતી. જે રીતે બિહારમાં ભાજપને શરૃઆતમાં જીતની આશા દેખાઇ હતી અને પછી નીતિશ-લાલુના ગઠબંધને સત્તા મેળવી હતી. આ જ રીતે વડોદરામાં પણ પ્રારંભમાં વોર્ડ નં. એકમાં પુષ્પાબેન વાઘેલાની કોંગ્રેસની પેનલ અને વોર્ડ નં. ૧૬માં ચંદ્રકાંત ભથ્થની પેનલ આવી હતી જેથી કોંગ્રેસને વધુ સીટો મળશે તેવી ગણતરી થતી હતી પરંતુ પાછળથી મોટા ભાગના વોર્ડમાં ભાજપની પેનલો જ જીતી જતા ભાજપે સત્તા હાંસલ કરી હતી.
વોર્ડ નં. ૧માં ભાજપની પેનલમાં માજી કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાની પેનલ હારી તેની સામે કોંગ્રેસની પેનલ જીતી હતી જેથી આ વિસ્તારમાં પટેલ આંદોલનની અસર થઇ હોવાનું જાણવા મળે છે.
જ્યારે વોર્ડ નં. ૧૬માં વાડી વિસ્તાર એટલે ભાજપનો ગઢ ગણાય છતાં પણ કોંગ્રેસની ચંદ્રકાંત ભથ્થુની પેનલ જીતી જેથી ભાજપ માટે ચિંતાનો વિષય બન્યો હતો.
વોર્ડ નં. ૮માં અગાઉ ભાજપના ઉમેદવારો જીત્યા હતા પરંતુ નવા સિમાંકન પ્રમાણે અને આ વિસ્તારમાં ભાજપમાં રહી સક્રિય કામગીરી કરનાર રાજેશ આયરેને વિવાદ થતાં પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા હતા તેઓએ રાષ્ટ્રીય સમાજ પાર્ટીમાંથી ઉમેદવારી કરી હતી અને આજે રાજેશ આયરેની પેનલ જીતી હતી જેથી આ વિસ્તારમાં પણ ભાજપને ફટકો પડ્યો હતો.
વડોદરા મહાનગર પાલિકા સામાન્ય ચૂંટણી-૨૦૧૫ની વોર્ડ નં. ૧ના ઉમેદવાર અતુલ બાબુભાઇ પટેલ પક્ષ- કોંગ્રેસ મત-૧૪૯૩૯. અમી નરેન્દ્ર રાવત પક્ષ- કોંગ્રેસ મત-૧૪૬૯૮. ગીરીશકુમાર વીરાભાઇ પરમાર પક્ષ-બહુજન સમાજ પાર્ટી મત-૨૧૮૮. જહાભાઇ અનુભાઇ દેસાઇ (જહા ભરવાડ) પક્ષ-કોંગ્રેસ મત-૧૪૨૪૨. પરાક્રમસિંહ જાડેજા (બાપુ) પક્ષ-ભાજપ મત-૧૩૧૩૮. પુષ્પાબેન રાજુભાઇ વાઘેલા પક્ષ-કોંગ્રેસ મત-૧૫૪૪૧. બચુભાઇ શંકરભાઇ પટેલ પક્ષ-ભાજપ મત-૧૧૮૧૫. રૃચિબેન કેતનકુમાર શેઠ પક્ષ-ભાજપ મત-૧૧૩૭૫. હંસાબેન વિનાયકભાઇ જાદવ પક્ષ-ભાજપ મત-૧૧૩૫૯. તમન્ના ઇકબાલ શેખ અપક્ષ મત-૧૪૪૫. પ્રકાશચંદ્ર જીવાનંદ કોટનાલા અપક્ષ મત-૩૫૩. મહેશકુમાર કલ્યાણજી શાહ અપક્ષ મત-૭૮૭, યોગેન્દ્રસિંહ અર્જુનસિંહ ભદોરીયા અપક્ષ મત-૭૨૪.
મતદાન કરેલ માન્ય મતો-૯૭૫૬૫, નોટા મત-૬૦૮, કુલ મત : ૯૮૧૭૬. વોર્ડ-૧માં જીતેલા ઉમેદવાર પુષ્પાબેન વાઘેલા, અમી રાવત, અતુલ પટેલ અને જહા ભરવાડનો સમાવેશ થાય છે.
વોર્ડ નં. ૨ના ઉમેદવાર અરવિંદભાઇ પરસોત્તમભાઇ પ્રજાપતિ પક્ષ-ભાજપ મત-૧૯૨૧૫. ચિરાગભાઇ કનુભાઇ કડીયા પક્ષ-કોંગ્રેસ મત-૧૧૫૦૫, જયેશભાઇ પ્રભુલાલ પટેલ પક્ષ-કોંગ્રેસ મત-૧૧૫૧૧. જાગૃતિબેન નયનકુમાર શાહ પક્ષ-કોંગ્રેસ મત-૧૧૯૦૪. પ્રવિણાબેન કમલેશભાઇ દેસાઇ (પન્નાબેન) પક્ષ-ભાજપ મત-૧૭૬૩૦. રંજનબેન પ્રવિણભાઇ પઢિયાર પક્ષ-કોંગ્રેસ મત-૧૦૪૯૮. વંદનાબેન ભરત ખોડે પક્ષ-ભાજપ મત-૧૭૩૨૦. સતિષ પટેલ પક્ષ ભાજપ મત-૧૭૪૪૧. હરિદાસ વીરાભાઇ પટેલ અપક્ષ મત-૨૧૮૮.
મતદાન કરેલ માન્ય મતો : ૧૧૯૨૧૨, નોટા મત : ૮૧૬, કુલ મત : ૧૨૦૦૩૧. વોર્ડ નં.૨માં જીતેલા ઉમેદવાર પ્રવિણાબેન કમલેશભાઇ દેસાઇ (પન્નાબેન), વંદનાબેન ભરત ખોડે, અરવિંદભાઇ પરસોત્તમભાઇ પ્રજાપતિ અને સતીષ પટેલનો સમાવેશ થાય છે.
વોર્ડ નં. ૩ના ઉમેદવાર કલ્પનાબેન મુકેશભાઇ પટેલ પક્ષ-ભાજપ મત-૧૫૨૫૨, દીપક ગોવિંદભાઇ દેસાઇ પક્ષ-કોંગ્રેસ મત-૯૭૮૫. પૂર્ણિમાબેન સત્યજીત સિંધકર પક્ષ-કોંગ્રેસ મત-૮૮૧૬. મોહંમદ સોયેબખાન અશીંકખાન પઠાણ પક્ષ-બહુજન સમાજ પાર્ટી મત-૨૩૮૪. યોગેશ પટેલ (મુક્તિ) પક્ષ-ભાજપ મત-૧૪૮૪૧. ડો. રાજેશ શાહ (નીકીર) પક્ષ-ભાજપ મત-૧૪૦૧૧. શકુન્તલા જનકરંગ મહેતા પક્ષ-ભાજપ મત-૧૩૮૭૫. સંજયભાઇ ઇશ્વરભાઇ પટેલ (એસપી) પક્ષ-કોંગ્રેસ મત-૯૨૨૮. હસુબેન રજનીકાન્ત પટેલ પક્ષ-કોંગ્રેસ મત-૭૭૮૧. નવિનચંદ્ર કંચનલાલ શાહ (એનકે) અપક્ષ મત-૮૨૦. પરેશભાઇ હસમુખભાઇ પટેલ અપક્ષ મત-૧૨૯૬. ભગવાનભાઇ ભલાભાઇ ભરવાડ અપક્ષ-૩૨૧૭.
મતદાન કરેલ માન્ય મતો : ૧૦૧૩૦૬. નોટા મત : ૮૪૧ કુલ મત : ૧૦૨૧૪૮. જીતેલા ઉમેદવારો કલ્પનાબેન મુકેશભાઇ પટેલ, શકુન્તલા જનકરંગ મહેતા, યોગેશ પટેલ (મુક્તિ), ડો. રાજેશ શાહનો સમાવેશ થાય છે.
વોર્ડ નં. ૪ના ઉમેદવાર અજીત ચંપાલાલ દાગીચ પક્ષ-ભાજપ મત-૧૩૫૨૨. અનિલભાઇ રણછોડભાઇ પરમાર પક્ષ-કોંગ્રેસ મત-૧૨૮૨૫. અજય લક્ષ્મણભાઇ ભરવાડ પક્ષ-કોંગ્રેસ મત-૧૧૮૩૯. કિરીટભાઇ મીઠાભાઇ પરમાર ઉર્ફે મગનભાઇ દેવાભાઇ પરમાર પક્ષ-ભાજપ મત-૧૨૮૧૨. ગીરીશભાઇ લક્ષ્મણભાઇ રોહિત પક્ષ-બહુજન સમાજ પાર્ટી મત-૧૫૯૧. તૃપ્તિ અજીત ઝવેરી પક્ષ-કોંગ્રેસ મત-૯૯૪૬. દક્ષાબેન અનિલકુમાર પક્ષ-કોંગ્રેસ મત-૧૦૧૮૨. ધર્મિષ્ઠાબેન સંજયભાઇ માછી પક્ષ-ભાજપ મત-૧૧૮૩૩. સરોજબેન કનુભાઇ રાઠવા પક્ષ-ભાજપ મત-૧૦૯૧૩. અજયસિંહ રાયસિંહ પરમાર (ભયો) અપક્ષ-૧૧૫૨. પ્રવિણભાઇ નરસિંહભાઇ પરમાર અપક્ષ મત-૮૬૧. યોગેશભાઇ છગનભાઇ મોટાવર અપક્ષ મત-૭૭૭.
મતદાન કરેલ માન્ય મતો : ૯૮૨૫૩. નોટા મત : ૭૪૪, કુલ મત : ૯૮૯૯૭. જીતેલા ઉમેદવાર સરોજબેન કનુભાઇ રાઠવા, ધર્મિષ્ઠાબેન સંજયભાઇ માછી, અનિલભાઇ રણછોડભાઇ પરમાર, અજીત ચંપાલાલ દાઘીચનો સમાવેશ થાય છે.
વોર્ડ નં. ૫માં ગીતાબેન વણકર કોંગ્રેસ ૯૮૦૨, જયશ્રીબેન સોલંકી ભાજપ ૧૩૫૮૦, તેજલબેન વ્યાસ ભાજપ ૧૩૬૬૦, બાબુભાઇ શેખ બહુજન સમાજ પાર્ટી ૨૨૧૦, મહેન્દ્ર તડવી કોંગ્રેસ ૮૩૮૪, મહોનભાઇ વસાવા ભાજપ ૧૧૫૬૯, લીનાબેન થોમસ સીકવેરા રાષ્ટ્રીય કોંગ્રેસ ૮૦૭૨,
(અનુસંધાન પાન–૭)

શીરીષભાઇ શિર્કે કોંગ્રેસ ૭૮૧૨, હસમુખભાઇ પટેલ ભાજપ ૧૨૦૯૫, ફાલ્ગુનીબેન શાહ રાષ્ટ્રીય સમાજ પક્ષ ૮૪૪૨, હર્ષિત તલાટી (ગોપી) રાષ્ટ્રીય સમાજ પક્ષ ૯૧૮૨, ક્રિષ્ણા પંડ્યા ૧૨૧૪, જીતેન્દ્ર ચાંદવાણી ૬૫૦, દિલીપસિંહ કટારીયા ૮૧૧. માન્ય મતો ૧૯૬૯૮૩, નોટા થયેલ મતો ૯૦૨, અમાન્ય મત ૧, સુપરત કરેલા મત ૦, કુલ મત ૧૦૭૭૮૫.

વોર્ડ નં. ૭ના ઉમેદવાર ગુલામફરીદ યુસુફભાઇ લાખાજીવાલા (ફરીદભાઇ કટપીસવાલા) પક્ષ-કોંગ્રેસ મત-૧૩૬૪૩. જયાબેન વાસુભાઇ પટેલ પક્ષ-ભાજપ મત-૧૨૭૦૩. જાગૃતિ દિક્ષીતભાઇ રાણા પક્ષ-કોંગ્રેસ મત-૧૨૦૨૪. જીગરભાઇ ભાનુપ્રસાદ પક્ષ-બહુજન સમાજ પાર્ટી પક્ષ-૨૭૧૬. દક્ષાબેન કિશોર રાણા પક્ષ-ભાજપ મત-૧૧૪૮૮. પ્રશાંત રમણભાઇ સોલંકી પક્ષ-કોંગ્રેસ મત-૧૦૨૭૨. બંદીશભાઇ અરૃણભાઇ શાહ (બંદીશ શાહ) પક્ષ-ભાજપ મત-૧૧૫૧૬. રમેશચંદ્ર નગીનભાઇ પરમાર (રાજા) પક્ષ-ભાજપ મત-૧૧૦૮૫. લલિતાબેન અનિલભાઇ શાહ પક્ષ-કોંગ્રેસ મત-૧૦૨૮૬. રમેશભાઇ ચિમનભાઇ પારેખ (ડોકટર) અપક્ષ મત-૧૫૫૧. વાસુદેવ વસંતરાવ સુર્વે (બંડુ સુર્વે) અપક્ષ મત-૨૬૯૩. સંજય જગદીશભાઇ મકવાણા અપક્ષ મત-૧૦૯૫. હરીશભાઇ રાજુભાઇ વિરાસ અપક્ષ મત-૪૧૩૮.
મતદાન કરેલ માન્ય મતો : ૧૦૫૨૧૦. નોટા મત : ૬૫૪, કુલ મત : ૧૦૫૮૭૧. જીતેલા ઉમેદવાર જાગૃતિ દિક્ષીતભાઇ રાણા, જયાબેન વાસુભાઇ પટેલ, રમેશચંદ્ર નગીનભાઇ પરમાર, ગુલામફરીદ યુસુફભાઇ લાખાજીવાલાનો સમાવેશ થાય છે.
વોર્ડ નં. ૮ના ઉમેદવાર અજીતભાઇ મનુભાઇ પટેલ પક્ષ-ભાજપ મત-૧૫૨૬૩. જતીનભાઇ મનુભાઇ પટેલ પક્ષ-કોંગ્રેસ મત-૯૦૪૭. જીગીષાબેન જતીનભાઇ શેઠ પક્ષ-ભાજપ મત-૧૪૦૨૯. ધર્મેન્દ્ર હરીશભાઇ પંચાલ પક્ષ-ભાજપ મત-૧૪૮૯૫. નંદકિશોરભાઇ મૂલચંદ પરદેશી (નંદુ પરદેશી) પક્ષ-કોંગ્રેસ મત-૯૧૦૮. ભાવના રાજેશભાઇ પટેલ પક્ષ-કોંગ્રેસ મત-૭૧૪૪. રાધિકા મહેશ ભટ્ટ પક્ષ-ભાજપ મત-૧૨૭૫૦. સંગીતાબેન ડાહ્યાભાઇ પરમાર પક્ષ-કોંગ્રેસ મત-૬૭૪૦. બબીતા મનોજ પાન્ડે પક્ષ-રાસપ મત-૩૯૭૨. મયુરીબેન વિષ્ણુભાઇ શર્મા પક્ષ-રાસપ મત-૪૦૫૧. શનિભાઇ પ્રવિણભાઇ સ્વામી પક્ષ-રાસપ મત-૩૮૯૫. તેજલ ભરતભાઇ વ્યાસ પક્ષ-રાસપ મત-૪૦૮૫. કાંતિલાલ ગીરધરભાઇ સાવલીયા અપક્ષ મત-૯૨૨. હમીદભાઇ જશુભાઇ રાઠોડ અપક્ષ મત-૩૧૫૪. માન્ય મતોની સંખ્યા ૧૦૯૦૫૫, નોટા મત : ૭૧૧, કુલ મત : ૧૦૯૭૬૭. જીતેલા ઉમેદવાર જીગીષાબેન જ. શેઠ, રાધિકા મ. ભટ્ટ, અજીતભાઇ મ. પટેલ, ધર્મેન્દ્ર હ. પંચાલનો સમાવેશ થાય છે.
વોર્ડ નં. ૯ના ઉમેદવાર કુલદીપસિંહ પ્રભાતસિંહ વાઘેલા પક્ષ-કોંગ્રેસ મત-૫૪૧૨. દિલીપ ભગતબહાદુર નેપાળી પક્ષ-ભાજપ મત-૧૨૧૮૧. પલ્લવી બકુલ ડાભી પક્ષ-કોંગ્રેસ મત-૪૫૯૯. લતા કિશોર પિલ્લે પક્ષ-કોંગ્રેસ મત-૪૩૦૬. લલિતચંદ્ર રમણભાઇ પટેલ પક્ષ-ભાજપ મત-૧૦૨૬૭. વિપુલભાઇ અરવિંદભાઇ પટેલ પક્ષ-કોંગ્રેસ મત-૪૮૦૮. વીરબાળાબેન સુરેન્દ્રસિંહ પુવાર પક્ષ-ભાજપ મત-૯૮૪૫. સુરેખાબેન મહેશભાઇ પટેલ પક્ષ-ભાજપ મત-૯૬૪૭. પૂર્ણિમાબેન રાજેશભાઇ આયરે પક્ષ-રાષ્ટ્રિય સમાજ પક્ષ મત-૧૭૧૪૮. રાજેશભાઇ વસંતરાવ આયરે પક્ષ-રા.સ.પ. મત-૧૯૧૨૦. વિરેનભાઇ ઠાકોરભાઇ રામી પક્ષ-રા.સ.પ. મત-૧૪૫૪૬. હેમલતાબેન દીપકભાઇ ગોર પક્ષ-રા.સ.પ. મત-૧૩૩૩૨. મહેન્દ્રભાઇ પઢીયાર અપક્ષ મત-૭૯૭. રાજેન્દ્રસિંહ સિંધા અપક્ષ મત-૪૯૬. સુરેશચંદ્ર ક. પંડયા અપક્ષ મત-૧૧૯૫. સંજયકુમાર વા. સુથાર અપક્ષ મત-૪૦૪. મતોની કુલ સંખ્યા : ૧૨૮૧૦૩. નોટા મત : ૪૫૬. કુલ સંખ્યા ૧૨૮૫૬૪. જીતેલા ઉમેદવાર પૂર્ણિમા રાજેશ આયરે, હેમલતાબેન દી. ગોર, રાજેશભાઇ વ. આયરે, વિરેનભાઇ ઠા. રામીનો સમાવેશ થાય છે.
વોર્ડ નં. ૧૦ના ઉમેદવાર અનિલભાઇ છગનભાઇ મકવાણા પક્ષ-ભારતીય સામ્યવાદી પક્ષ (માર્કસવાદી) મત-૧૬૭૧. અસ્ફાક અબ્દુલકાદર મલેક પક્ષ-કોંગ્રેસ મત-૧૪૫૭૧. કાંતિભાઇ નારાયણભાઇ પટેલ પક્ષ-કોંગ્રેસ મત-૧૫૦૬૭. કંચનબેન જયદેવભાઇ રાય પક્ષ-ભાજપ મત-૧૭૯૮૯. ગીતાબેન નારાયણ રાજપૂત પક્ષ-કોંગ્રેસ મત-૧૪૨૩૦. નિતલકુમાર નવિનચંદ્ર ગાંધી પક્ષ-ભાજપ મત-૧૬૩૭૨. નિતિનકુમાર જયંતિલાલ દોગા પક્ષ-ભાજપ મત-૧૫૭૪૫. રંજનબેન જયંતિભાઇ બ્રહ્મભટ્ટ પક્ષ-કોંગ્રેસ મત-૧૩૫૩૪. સુનીતાબેન સુધીન્દ્રકુમાર શુકલ પક્ષ-ભાજપ મત-૧૬૨૨૧. શંકરભાઇ ભીખાભાઇ પરમાર પક્ષ-જાગતે રહો પાર્ટી મત-૭૯૪. મહેબુબખાન યુસુફખાન સિંધી અપક્ષ મત-૬૫૪. યોગેશકુમાર ભાલચંદ્ર શાહ અપક્ષ મત-૮૦૧. રાજેશકુમાર ઠાકોરભાઇ સોની અપક્ષ મત-૭૯૬.
વોર્ડ નં. ૧૧ના ઉમેદવાર અરવિંદભાઇ ગોરધનભાઇ પટેલ પક્ષ-ભાજપ મત-૧૬૨૪૪. ચૈતન્યભાઇ મકરંદભાઇ દેસાઇ પક્ષ-ભાજપ મત-૧૬૩૪૮. દક્ષાબેન મિનેષભાઇ પટેલ પક્ષ-કોંગ્રેસ મત-૧૧૨૭૦. નટવરસિંહ દલપતસિંહ પરમાર (નટુ દરબાર) પક્ષ-કોંગ્રેસ મત-૧૧૮૮૦. પ્રગ્નેશ પદ્મકાંત તેવાર પક્ષ-કોંગ્રેસ મત-૧૦૭૭૧. ભાવનાબેન બાલક્રિષ્ણ શેઠ પક્ષ-ભાજપ મત-૧૫૫૮૫. મમતાબેન કેતનભાઇ કાળે પક્ષ-ભાજપ મત-૧૫૨૭૮. સોહાનાબાનુ સાકીરઅલી સૈયદ પક્ષ-કોંગ્રેસ મત-૯૭૭૦. કેરોન કલીફ ક્રિશ્ચિયન અપક્ષ મત-૭૦૮. સત્યનારાયણસિંહ હરિસિંહ રાજપુરોહિત અપક્ષ મત-૫૦૬. સમીર મોહમંદ રફીકમોહમ્મદ શેખ અપક્ષ મત-૩૭૫. સુધીરભાઇ રમણલાલ શાહ અપક્ષ મત-૪૫૦. મતદાન કરેલ માન્ય મતો : ૧૦૯૧૮૫, નોટા મત : ૭૩૬ મતોની કુલ સંખ્યા : ૧૦૯૯૨૧. જીતેલા ઉમેદવારો ભાવનાબેન બાલક્રિષ્ણ શેઠ, મમતાબેન કેતનભાઇ કાળે, ચૈતન્યભાઇ મકરંદભાઇ દેસાઇ, અરવિંદભાઇ ગોરધનભાઇ પટેલનો સમાવેશ થાય છે.
વોર્ડ નં. ૧૨ના ઉમેદવાર અનિલકુમાર હરિશભાઇ ભારતી પક્ષ-બહુજન સમાજ પાર્ટી મત-૨૩૫૧. ચિરાગ નટુભાઇ બ્રહ્મભટ્ટ પક્ષ-કોંગ્રેસ મત-૮૮૯૬. છાયાબેન શિવાજી શુંભે પક્ષ-કોંગ્રેસ મત-૮૮૮૪. દક્ષાબેન નટવરભાઇ પટેલ પક્ષ-ભાજપ મત-૧૪૦૫૬. મનિષ દિનકર પગાર પક્ષ-ભાજપ મત-૧૩૧૩૧. રીતાબેન રવિપ્રકાશ સિંઘ પક્ષ-ભાજપ મત-૧૨૨૨૦. રેખાબેન મહેન્દ્રભાઇ ચાવડા પક્ષ-કોંગ્રેસ મત-૭૪૬૬. મતદાન મતોની કુલ સંખ્યા : ૬૭૦૦૪, નોટા મત : ૫૩૮, કુલ મતોની સંખ્યા : ૬૭૫૪૨. જીતેલા ઉમેદવાર દક્ષાબેન નટવરભાઇ પટેલ, રીતાબેન રવિપ્રકાશ સિંઘ, ભરતભાઇ ડાંગર બીનહરીફ, મનીષ દિનકર પગારનો સમાવેશ થાય છે.
વોર્ડ નં. ૧૩ના ઉમેદવાર ગીતાબેન ભૂપેન્દ્રભાઇ પટેલ (ગીતા કાછિયા) પક્ષ-ભાજપ મત-૧૪૯૨. જીતેન્દ્ર રમેશભાઇ ઠાકોર (જીતુ ઠાકોર) પક્ષ-કોંગ્રેસ મત-૧૧૮૬૮. દિલીપભાઇ રમેશભાઇ અગ્રવાલ પક્ષ-ભાજપ મત-૧૪૦૨૧. બાળાસાહેબ ગણપતરાવ સુર્વે (બાળુ સુર્વે) પક્ષ-કોંગ્રેસ મત-૧૭૨૮૭. મનોરમાબેન પ્રદિપભાઇ ખરડે પક્ષ-ભાજપ મત-૧૨૪૪૯. રિંકુબેન કૃણાલભાઇ પટેલ (કાછિયા) પક્ષ-કોંગ્રેસ મત-૧૦૭૫૦. વૈશાલી ધર્મેશભાઇ પટેલ પક્ષ-કોંગ્રેસ મત-૯૮૫૩. હિરાલાલ ગાંડાલાલ ખારવા પક્ષ-ભાજપ મત-૧૧૬૬૫. રાજેન્દ્ર વિઠ્ઠલભાઇ માળી અપક્ષ મત-૧૪૯૩.
મતદાન કરેલ મતોની કુલ સંખ્યા : ૧૦૪૩૦૮. નોટા મત : ૬૦૯, કુલ મત : ૧૦૪૯૩૪. જીતેલા ઉમેદવારો ગીતાબેન ભૂપેન્દ્ર પટેલ, મનોરમાબેન પ્રદીપભાઇ ખરડે, જીતેન્દ્ર રમેશભાઇ ઠાકોર, બાળાસાહેબ ગણપતરાવ સુર્વેનો સમાવેશ થાય છે.
વોર્ડ નં. ૧૪માં ચંદ્રકાંત ઠક્કર ભાજપ ૧૪૨૬૨, જેલમ ચોક્સી ભાજપ ૧૪૨૬૨, દિપીકાબેન પટણી ભાજપ ૧૪૪૪૪, દિલીપ ભટ્ટ ભાજપ ૯૮૫૨, પ્રદીપ બ્રહ્મભટ્ટ જનતા દળ (યુ) ૧૩૧૬, મીનલબેન ગોહિલ કોંગ્રેસ ૧૦૫૪૫, લિયાકતઅલી (પપ્પુ) કોંગ્રેસ ૧૧૪૯૫, વિજય પવાર ભાજપ ૧૨૦૯૩, શીતલ હાડવૈદ કોંગ્રેસ ૧૧૦૫૧, અશોક પવાર રાષ્ટ્રીય સમાજ પક્ષ ૭૮૮૬, નફીસા કાપડીયા રાષ્ટ્રીય સમાજ પક્ષ ૫૧૦૬, પ્રમોદ શાહ ૬૩૫. મતદાન કરેલા માન્ય મતોની કુલ સંખ્યા : ૧૧૪૯૦૩, નોટા દ્વારા થયેલ મતોની સંખ્યાઃ ૬૪૪, અમાન્ય મતોની કુલ સંખ્યા ૦૨, સુપર કરેલા મતોની કુલ સંખ્યા ૦૦, મતોની કુલ સંખ્યા ૧૧૫૫૪૯
વોર્ડ નં. ૧૫માં અનિલભાઇ શાહ કોંગ્રેસ ૮૦૧૬, જ્યોતિબેન પંડ્યા ભાજપ ૨૦૯૨૨, જીજ્ઞાબેન વ્યાસ કોંગ્રેસ ૮૭૭૩, દિપક શ્રીવાસ્તવ ભાજપ ૨૨૪૨૬, પીયૂષ પટેલ કોંગ્રેસ ૮૫૨૧, પુનમબેન શાહ ભાજપ ૧૯૬૮૨, બિન્દુબેન શાહ કોંગ્રેસ ૬૬૮૩, શૈલેષ સોટ્ટા ભાજપ ૨૧૫૪૭ માન્ય મતો ૧૧૬૫૭૦, નોટાના મતો ૭૭૩, અમાન્ય મતો ૦૯, સુપરત કરેલા મત ૦, કુલ મત ૧૧૭૩૫૩.
વોર્ડ નં. ૧૬માં અલ્કાબેન પટેલ કોંગ્રેસ ૧૬૭૬૭, ચંદ્રકાંત ભથ્થુ કોંગ્રેસ ૧૯૨૯૬, જયેશભાઇ રાઠવા કોંગ્રેસ ૧૬૧૨૦, નરેશભાઇ રબારી ભાજપ ૧૩૪૯૧, ભારતીબેન મોરે ભાજપ ૧૧૩૪૧, ભુરસીંગભાઇ રાઠવા ભાજપ ૧૯૫૮૨, સ્મિતા પટેલ ભાજપ ૧૧૨૮૫, હેમાંગીની કોલેકર (સોનુબેન) કોંગ્રેસ ૧૩૭૯૭, કમલેશભાઇ પઢિયાર (મોન્ટુ) ૧૩૨૬, ભીકમભાઇ વાલ્મીકી (વિક્રમસિંહ) ૭૧૩. મતદાન કરેલા માન્ય મતોની કુલ સંખ્યા ૧૧૪૬૪૬, નોટા દ્વારા થયેલ મતોની સંખ્યા ૫૦૦, અમાન્ય મતોની સંખ્યા ૨, સુપરત કરેલા મતો ૦, મતોની કુલ સંખ્યા ૧૧૫૧૪૮
વોર્ડ નં. ૧૭ અલ્પેશ લિંબાચીયા ભાજપ ૧૯૧૬૬, કલ્પના સુર્વે કોંગ્રેસ ૧૨૫૩૪, નિરાલી પટેલ કોંગ્રેસ ૧૨૩૯૫, નિલેશ રાઠોડ ભાજપ ૧૯૯૩૦, નૈલેશ બ્રહ્મભટ્ટ કોંગ્રેસ ૧૧૧૨૬, ભાવીનાબેન ચૌહાણ ભાજપ ૧૭૧૨૬, ભાવેશ ભટ્ટ (બકો) કોંગ્રેસ ૧૨૦૨૩, સંગીતા પટેલ ભાજપ ૧૬૪૪૧, શ્રીકાંત ગાંધી ૨૦૧૩. મતદાન કરેલા માન્ય મતોની કુલ સંખ્યા ૧૨૨૭૫૪, નોટા મતો ૬૬૪, અમાન્ય મતો ૧, સુપરત કરેલા મતો ૦, કુલ મત ૧૨૩૪૧૯.
વોર્ડ નં. ૧૮માં અજેશભાઇ પટેલ કોંગ્રેસ ૧૩૧૭૩, કલ્પેશ પટેલ ભાજપ ૧૬૩૬૭, ગાર્ગી દવે ભાજપ ૧૫૨૨૨, ચિરાગ ઝવેરી કોંગ્રેસ ૧૯૧૦૭, દિવ્યા મહંત કોંગ્રેસ ૧૨૪૦૮, પ્રવીણ પટેલ ભાજપ ૧૪૨૧૩, શકુંતલા શિંદે ભાજપ ૧૨૯૩૨, સંગીતા પટેલ કોંગ્રેસ ૧૦૯૯૬, અતુલ અમીન રાષ્ટ્રીય સમાજ પક્ષ ૨૨૨૮, જયેશ પટેલ રાષ્ટ્રીય સમાજ પક્ષ ૧૨૦૩, નરેશભાઇ ગોહિલ ૩૯૭, રાજેન્દ્ર બર્વે ૪૭૪, શક્તિસિંહ રાઓલ ૪૩૫, શ્રીકાંત ગાંધી ૭૮૬. માન્ય મતો ૧૧૯૯૪૧, નોટાના મતો ૫૩૪, અમાન્ય મતો ૦, સુપરત કરેલા મતો ૦, કુલ મતો ૧૨૦૪૭૫.
વોર્ડ નં. ૧૯માં કામિનીબેન સોની ભાજપ ૧૫૬૪૦, ચિન્નમ ગાંધી કોંગ્રેસ ૧૩૧૭૮, જીતેન્દ્ર પરમાર બહુજન સમાટ પાર્ટી ૨૬૦૬, જીવરાજ ચૌહાણ ભાજપ ૧૪૪૯૫, જૈમિન અમીન ભાજપ ૧૪૮૭૦, ભાવનાબેન પાટણવાડિયા ૧૩૪૪૯, લીલાબેન ઠાકોર કોંગ્રેસ ૧૦૮૧૧, સુષ્માબેન પટેલ કોંગ્રેસ ૯૭૭૩, હીરાભાઇ પરમાર ૮૫૪૫, કમલેશભાઇ પાટણવાડિયા ૨૦૨૯, દિપક સોલંકી ૬૪૧, દીનાબેન પરમાર ૭૫૩, દીવ્યાંગ વૈશ્ય ૧૫૩૧, પ્રકાશ પટેલ ૯૦૨, ભગાબેન પવાર ૬૩૬, ભરત તાંબે ૩૦૮૦, સુધાકર સુર્યવંશી ૬૧૨. માન્ય મતો ૧૧૩૫૫૪, નોટા દ્વારા ૪૮૬, અમાન્ય મત ૦, સુપરત કરેલા મત ૦, કુલ મત ૧૧૪૦૪૦.

You might also like