હાર્દિક પટેલે ખેડુતસભા સંબોધી, “સમાજની માંગ પૂરી કરે તે, પાર્ટીને સમર્થન કરજો”

પાસ કન્વીનર હાર્દિકપટેલે આજે વડોદરા જિલ્લાંના વાઘોડિયા તાલુકાના મઢેલી ગામ ખાતે ખેડુતસભાને સંબોધી હતી. સભામાં વિશાળસંખ્યામાં ખેડૂતો અને પાટીદાર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. સભાનેસંબોધતા હાર્દિકે કહ્યું હતું કે, સમાજની માંગો પૂરી કરે તેવા પક્ષને અને રાજકીય પાર્ટીને સમર્થન કરજો.

હવે ચૂંટણી નજીક આવી છે ત્યારે વિવિધ પ્રકારે લોકો તમને ભ્રમિત કરવા આવશે પણ સમાજના હિતમાં વિચારીને મતદાન કરજો. હાલ ભાજપ કોંગ્રેસ દ્વારા તોડજોડની નીતિ શરૂ કરવામાં આવી છે ત્યારે સમાજ ના હિતને વિચારી નેનિર્ણય લેજો.

હાર્દિક પટેલે વડોદરાના વાઘોડિયામાં ખેડૂતસભા સંબોધી
વાઘોડિયાના મઢેલી ગામમાં હાર્દિકે ખેડૂતસભાને કર્યું સંબોધન
વિશાળ સંખ્યામાં પાટીદાર સમાજ રહ્યો ઉપસ્થિત
સમાજની માગ પૂરી કરે તેવી પાર્ટીને સમર્થન કરજો: હાર્દિક પટેલ
લોકો તમને ભ્રમિત કરવા આવશે: હાર્દિક પટેલ
ભાજપ અને કોંગ્રેસ દ્વારા તડજોડની નીતિ શરૂ કરવામાં આવી છે:હાર્દિક પટેલ

You might also like