જાણો સેક્સ વિશે 16 મજેદાર વાતોઃ વધુ સેક્સ કરતા પુરુષની દાઢી ઝડપી વધે

સેક્સને લઈને સમયાંતરે અનેક પ્રકારના રિસર્ચ થતા રહ્યા છે અને આ રિસર્ચમાં ઘણી રસપ્રદ વાતો જાણવા મળી છે. આવો આપણે પણ સેક્સ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ અને અનોખી વાતો જાણીએ.

 • – અઠવાડિયામાં બે થી ત્રણ વાર સેક્સ કરવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે
  – એક સર્વે પ્રમાણે 60 ટકા પુરુષો એવું ઈચ્છતા હોય છે કે સ્ત્રીઓ સેક્સ કરવાની પહેલ કરે.
  – કેટલાક સિંહોની ક્ષમતા દિવસમાં 50 વખત સેક્સ કરવાની હોય છે.
  – માત્ર માણસ અને ડૉલ્ફિન જ એવા પ્રાણી છે, જે માત્ર આનંદ માટે સેક્સ કરે છે
  – સાપના શરીરમાં બે સેક્સ ઑર્ગન હોય છે
  – ઉંદર દિવસમાં 20 વખત સેક્સ કરીને આનંદ ઉઠાવે છે
  – સેક્સ દરમ્યાન હાર્ટ એટેકથી મરનાર પુરુષોમાંથી 85 ટકા લોકો એવા હોય છે, જેઓ પત્ની સાથે વિશ્વાસઘાત કરે છે.
  – જે લોકોને ઉંઘ ન આવવાની ફરિયાદ હોય તે લોકોને સેક્સ કરવાથી સારી ઉંઘ આવે છે અને શરીરનો થાક દૂર થાય છે.
  – દરેક પુરુષ સાત સેકન્ડમાં એક વાર સેકસ વિશે ચોક્કસથી વિચારે છે.
  – ચરબી ઓછી કરવા માટે પણ સેક્સ ઉપયોગી છે, કારણ કે તેમાં સૌથી વધારે એનર્જી વપરાય છે.
  – 25 ટકા મહિલાઓ એવું વિચારે છે કે પુરુષો પૈસાથી સેક્સી બને છે
  – સૌથી વધુ સેક્સ કરનાર પુરુષોની દાઢી અપેક્ષા કરતા ઝડપથી વધે છે
  – સેક્સ કરવાથી પ્રતિ કલાક 360 કેલરી ખર્ચ થાય છે
  – રોમેન્ટિક વાર્તાઓ અને નવલકથાઓ વાંચતી મહિલાઓ વધુ સારી રીતે સેક્સ કરી શકે છે
  – સેક્સ પેઈનકિલર તરીકે કામ કરે છે અને સેક્સ કરવાથી માઈગ્રેનનો દુખાવો ઓછો થઈ જાય છે
  – અઠવાડિયામાં બે વાર સેક્સ કરવાથી શરીરમાં ઈમ્યૂનોગ્લોબ્યૂલિન Aની માત્રા વધે છે, જે શરદી સામે રક્ષણ આપે છે.
You might also like