જાણો – આજનો તમારો દિવસ કેવો રહેશે, રાશી ભવિષ્ય & આજનું પંચાંગ

728_90

15-06-2018 શુક્રવાર

માસ: જેઠ (અધિક)

પક્ષ: સુદ

તિથિ: બીજ

નક્ષત્ર: આદ્રા

યોગ: વૃદ્ધિ

રાશિઃ મિથુન (ક,છ,ઘ)

મેષ :- (અ.લ.ઇ)

ખોટા ખર્ચાઓથી બચવું.
પૈસાને લગતા વિષયોમાં સમજી વિચારીને નિર્ણયો કરવા.
માનસિક અશાંતિ રહેશે.
મિત્રો સાથે મતભેદ રહેશે.

વૃષભ :- (બ.વ.ઉ)

વડીલોનો ઉત્તમ સહયોગ મળશે.
આંખો વિષયક તકલીફમાં સાવધાની રાખવી.
કોઈ પણ જાતનાં રોકાણ માટે સાચવીને નિર્ણય કરવા.
વાણીને મધુર બનાવો.

મિથુન :- (ક.છ.ઘ)

ધંધાકીય યોજનાઓ બનાવી શકશો.
નોકરીયાતની ઈચ્છાઓ પૂર્ણ થશે.
કરેલો પરિશ્રમ ફળદાઈ બનશે.
કામકાજમા રાહત અનુભવશે.

કર્ક :- (ડ.હ)

સરકારી કામમાં લાભ મળશે.
ધંધાકિય કામમાં લાભ થશે.
સંતાનો પ્રત્યે સહાનુભૂતિ કોળવજો.
કોર્ટ કચેરીનાં કામકાજમાં સાચવવું.

સિંહ :- (મ.ટ)

આર્થિક પાસું મજબૂત બનશે.
ધંધાકાર્ય બાબતોમાં પ્રગતિ થશે.
લેવડ દેવડની સાચવીને કામ કરવું.
ખાવાપીવામાં કાળજી રાખવી.

કન્યા (પ.ઠ.ણ)


પરિવારજનોનો સહયોગ મળશે.
આનંદ પ્રમોદનાં સાધનોમાં વધારો થશે.
જમીન અને તેને લગતા રોકાણથી લાભ થશે.
કોઇ સારા સમાચાર મળશે.

તુલા (ર.ત)


કામકાજમાં લાભ થશે.
પાડોશીનાં અકારણ વિવાદથી સાચવવું.
પારિવારીક સંઘર્ષથી દૂર રહેવું.
કોઈ પણ નિર્ણય સમજી-વિચારીને લેવા.

વૃશ્ચિક (ન.ય)


નોકરીયાતનાં લાભમાં વધારો થશે.
પૈતૃક સંપત્તિને લગતા પ્રશ્નોનો ઉકોલ આવશે.
વિરોધીઓનો સામનો કરવો પડશે.
માનસિક ચિંતાઓ અનુભવશો.

ધન (ભ.ધ.ફ.ઢ)

આવક-જાવકનું પ્રમાણ જળવાઈ રહેશે.
કામકાજમાં ફાયદો થવાથી મન પ્રસન્ન રહેશે.
વાહન ચલાવવામાં કાળજી રાખવી.
સહકર્મચારીનો સહયોગ મળશે.

મકર (ખ.જ)


જીવનસાથીનો સહયોગ અને સાનિધ્ય મળશે.
આવકનાં નવા દ્વાર ખુલશે.
કોઈપણ કાર્યમાં ધીરજ રાખવી.
મુશ્કોલીમાંથી માર્ગ મળશે.

કુંભ (ગ.શ.સ.ષ)


પારિવારિક જીવન સુખમય બનશે.
કામકાજમા તકલીફો જણાશે.
કોઈપણ રોકાણ માટે સમય મધ્યમ છે.
આજનાં દિવસે કામકાજમાં સાચવવું.

મીન (દ.ચ.ઝ.થ)


ઘર વપરાશની ચીજોમા ખર્ચાઓ થશે.
સામાજીક પ્રતિષ્ઠામા વૃદ્ધિ થશે.
માલ મિલ્કતને લગતા પ્રશ્નોમાં મુશ્કોલી જણાશે.
અકારણ તનાવથી દૂર રહો.

You might also like
728_90