જાણો – આજનો તમારો દિવસ કેવો રહેશે, રાશી ભવિષ્ય & આજનું પંચાંગ

14-06-2018 ગુરૂવાર

માસ: જેઠ (અધિક)

પક્ષ: સુદ

તિથિ: એકમ

નક્ષત્ર: મૃગશીર્ષ

યોગ: ગંડ

રાશિઃ મિથુન (ક,છ,ઘ)

મેષ :- (અ.લ.ઇ)

ધન સંબંધી વધારો થશે.
સમસ્યાઓમાંથી માર્ગદર્શન મળશે.
માતાની તબીયત બાબતે સાચવવું.
પરિસ્થિતીમાંથી માર્ગ મળશે.

વૃષભ :- (બ.વ.ઉ)

ઉત્સાહમાં વધારો થશે.
ભાઈઓ અને પરિવારનાં સભ્યોનો સહકાર મળશે.
અમુલ્ય વસ્તુ મેળવવાની ઇચ્છા પૂર્ણ થશે.
આજનાં દિવસે આપે મહત્વપૂર્ણ નિર્ણય ના લેવાં.

મિથુન :- (ક.છ.ઘ)

આર્થિક સ્થિતિ મજબૂત બનશે.
ધન પદ પ્રતિષ્ઠામાં વધારો થશે.
પરિવાર-સંતાનોનાં પ્રશ્નો હળવા બનશે.
વાહન ચલાવવામાં કાળજી રાખવી.

કર્ક :- (ડ.હ)

યાત્રા પ્રવાસથી લાભ થાય
સન્માન અને લાભ મળશે.
તબીયત બાબતે કાળજી રાખવી.
કારણ વગરનો તનાવ રહેશે.

સિંહ :- (મ.ટ)

પિતા અથવા વડીલનો સહકાર મળશે.
ભાગ્યબળનો વધારો થશે.
પરિવારથી તનાવ જણાશે.
વાણી ઉપર સંયમ રાખવો જરૂરી છે.

કન્યા (પ.ઠ.ણ)


પારિવારિક જીવન સુખમય રહેશે.
સંતાનોથી લાભ થશે.
ધનપ્રાપતિનાં ઉત્તમ યોગો જણાય છે.
લેવડ દેવડમાં સાવધાની રાખવી.

તુલા (ર.ત)


ધંધાકીય બાબતે તકલીફ જણાશે.
કારણ વગરની ચિંતા અનુભવશો.
જુના સબંધી મિત્રોની મુલાકાત થશે.
ધનહાનીની સંભાવના છે.

વૃશ્ચિક (ન.ય)


હરિફાઇવાળા કામમાં વિજય થશે.
તબીયત બાબતે સાચવવું.
અટવાયેલા કામો પૂર્ણ થશે.
વિરોધીઓ પરાજીત થશે.

ધન (ભ.ધ.ફ.ઢ)

આર્થિક યોજનાઓ સફળ બનશે.
સન્માન અને ધનનો લાભ મળશે.
સંતાન સંબંધે સારૂ સુખ મળશે.
વ્યવસાયમાં નવી તક મળશે.

મકર (ખ.જ)


ધંધા રોજગારમાં સારી સફળતા મળશે.
મકાન સુખ સારૂ મળશે.
નવાં વાહન લેવાનાં યોગ બને છે.
ખોટા ખર્ચાઓ ઉપર કાબુ રાખવો.

કુંભ (ગ.શ.સ.ષ)


ઘર વપરાશની ચીજોમાં વધારો થશે.
આજીવિકામાં નવી તકો મળશે.
પરિવારથી સામાન્ય તનાવ જણાશે.
આવકજાવકનું પ્રમાણ જળવાઈ રહેશે.

મીન (દ.ચ.ઝ.થ)


ધંધાકીય યોજનાઓ પરિપૂર્ણ થશે.
ચામડી અથવા પેટ વિષયક સામાન્ય ફરિયાદ જણાશે.
પરિવારજનોનો સહયોગ મળશે.
ભાગીદારીવાળા કામમાં સાચવીને કામ કરવું.

You might also like