જેકલીનની ટોપલેસ તસ્વીરોએ સોશિયલ મીડિયા પર લગાવી આગ

મુંબઇ :  હોલિવુડ અથવા પછી બોલિવુડ અભિનેત્રી વાંરવાર વિવિધ પ્રકારનાં ફોટોશૂટ કરાવે છે, પરંતુ સામાન્ય ફોટોશૂટને છોડીને કેટલાક એવા ફોટોઝ પણ હોય છે જેને સોશિયલ મીડિયામાં ઘણી હલચલ મચી ગઇ છે. સામાન્ય રીતે આવું ત્યારે જ થાય છે જ્યારે કોઇ અભિનેત્રી પોતાની ન્યૂઝ ફોટો સોશિયલ સાઇટ્સ પર શેર કરે છે. અથવા તો કોઇ બોલિવુડ અભિનેત્રી પોતાનાં ટોપલેસ ફોટો લોકોની સાથે શેર કરતી હોય છે. એવું જ નહી કેટલાક જેકલીન ફર્માન્ડીઝની સાથે પણ થયું છે.

જો કે જેકલીને પોતાની તસ્વીર સોશિયલ મીડિયા પર મુકી તે સાથે જ તે ટ્રોલનો શિકાર થઇ હતી. જેકલીન પોતાનું એક ટોપલેસ ફોટોશૂટ કરાવ્યું અને તેની તસ્વીરો પોતાનાં ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી દીધી હતી.

આ ફોટોમાં તેમણે ઉપરનાં હિસ્સામાં કાંઇ જ પહેરેલું નથી. તેણે માત્ર પોતાનાં વાળથી શરીર ઢાંકી રાખ્યું છે. જેનાં કારણે તેમને ટ્રોલર્સનો શિકાર થવું પડ્યું. પરંતુ તેનું જવાબ જૈલકિને પોતાનો ખાસ અંદાજમાં કર્યો હતો.

જેકલીને ટ્રોલ કરનારા લોકોને જવાબ આપતા પોતાની એક ટોપલેસ તસ્વીર શેર કરતા ઇન્સ્ટાગ્રામ પર લખી હતી. તેણે કહ્યું કે હું એવું ફુલ બનાવાનો ઇન્કાર કરૂ છું જેને ખુબસુરતી સાથે તોડી દેવામાં આવે અથવા મરવા માટે છોડી દેવામાં આવે. હું વાઇલ્ડ બનીશ જેને શોધવું પણ મુશ્કેલ હોય અને શોદ્યા બાદ ભુલવું પણ તેના કરતા પણ વધારે મુશ્કેલ હોય.

You might also like