અમદાવાદ: વરસાદને લઇ ટ્રેનોનાં રૂટ કરાયાં ડાયવર્ટ, RPFના જવાનો કરાયા તૈનાત

અમદાવાદમાં ભારે વરસાદને લીધે કેટલીક ટ્રેનોની અવરજવર પર અસર પડી છે. લગભગ 15 જેટલી ટ્રેનના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. ભારે વરસાદને લીધે કેટલીક ટ્રેનો 3 કલાક મોડી પણ પડી છે. મુંબઇ, રાજસ્થાન સહિત રાજયભરમાં વરસાદ હોવાથી રેલ વ્યવહાર પર ઘણી અસર પહોંચી છે.
ભારે વરસાદને લીધે ટ્રેનોની અવરજવર પર અસર

15 જેટલી ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા

ભારે વરસાદના લીધે કેટલીક  ટ્રેન ત્રણ કલાક મોડી પડી

સુરક્ષા વ્યવસ્થા માટે RPFના જવાનો તૈનાત કરાયા

મુંબઇ રાજસ્થાનમાં પણ વરસાદ 

વરસાદને કારણે રેલ વ્યવહારને અસર

You might also like