જાણો – આજનો તમારો દિવસ કેવો રહેશે, રાશી ભવિષ્ય & આજનું પંચાંગ

આજનું પંચાંગ
13-04-2018 શુક્રવાર
માસ ચૈત્ર
પક્ષ વદ
તિથિ બારસ
નક્ષત્ર પુર્વભાદ્રપદા
યોગ બ્રહ્મ
રાશિ કુંભ ( ગ,શ,સ )

 

મેષ :- (અ.લ.ઇ)


-મુશ્કેલીઓ માંથી માર્ગ મળશે
-સુખ અને પ્રસન્નતાનો અનુભવ થશે.
-ગુમાવેલ ધન પાછુ મળશે.
-નોકરીયાતને સારા ફળની પ્રાપ્તિ થશે

વૃષભ :- (બ.વ.ઉ)

-સંપત્તિને લગતા કાર્યમાં સહયોગ મળશે
-આર્થિક બાબતે સારો ધનલાભ થશે
-સરકારી કામમાં અનુકૂળતા રહેશે.
-ધાર્મિક કાર્યમાં સમય પસાર થશે

મિથુન :- (ક.છ.ઘ)

-કામકાજથી પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે.
-અધિકારી વર્ગ સાથે સારા સંબંધ રહેશે
-ભાગ્યોદયમાં વૃદ્ધિ થશે
-વ્યવસાયમાં મધ્યમ ફળ મળશે.

કર્ક :- (ડ.હ)

-નવાં સંબંધોથી લાભ થશે
-માનસિકતનાવ જણાશે.
-ઉપરી અધિકારીથી તકલીફ જણાશે.
-ધનસબંધી ચિંતા રહેશે.

સિંહ :- (મ.ટ)

-પારિવારીક સબંધોમાં લાભ થશે.
-સુખ સાધનોમાં વૃદ્ધિ થશે.
-ઘરમાં મહેમાનની સંભાવના જણાય
-ગુસ્સા અને આવેશ પર સયંમ રાખવો

 

કન્યા :- (પ.ઠ.ણ)

-સામાજીક ક્ષેત્રમાં લાભ મળશે
-કાર્યમાં સફળતાનાં યોગ જણાશે
-ન્યાયથી કરેલાં કાર્ય લાભ અપાવશે
-પ્રગતિ અને ધંધામાં ઉત્તમ લાભ જણાશે.

તુલા :- (ર.ત)

-સંતાનોનાં પ્રશ્નમાં સફળતા મળશે.
-યાત્રા અને પ્રવાસથી લાભ થશે.
-સાથીમિત્રોથી સામાન્ય સહકાર મળશે.
-લેવડ દેવડમાં કાળજી રાખવી.

વૃશ્ચિક:- (ન.ય)

-રચનાત્મક કાર્યોથી મન પ્રસન્ન રહેશે.
-અકારણ ખર્ચાઓ ઉપર કાબૂ રાખવો
-મકાન મિલકતને લગતા પ્રશ્નમાં અનુકૂળતા જણાય
-માતા અને મોસાળ પક્ષથી લાભ થશે.

ધન :- (ભ.ધ.ફ.ઢ)

-પ્રસન્નતા અને ઉત્સાહમાં વૃદ્ધિ થશે.
-રોજગારી માટે નવી તકો મળશે.
-ધંધાકિય બાબતોમાં ધનલાભ થશે.
-પારિવારીક જીવન મધુર બનશે.

મકર :- (ખ.જ)

-સંતાન દ્વારા સારા ફળની પ્રાપ્તિ થશે
-ખોટા ખર્ચાઓથી પરેશાનીમાં વધારો થશે.
-નોકરીયાત વર્ગને કામમાં વધારો જણાશે.
-વ્યવસાયમાં ધ્યાન આપી કામ કરવું.

કુંભ :- (ગ.શ.ષ.સ)

-આર્થિક બાબતોમાં મધ્યમ ફળ મળશે.
-સ્વપ્રયત્નથી કરેલા કાર્યો લાભ અપાવશે.
-પદોન્નતિ માટે નવી તકો મળશે.
-યાત્રા પ્રવાસથી નુક્શાનની સંભાવના જણાય.

મીન :- (દ.ચ.ઝ.થ)

-કરેલા પ્રયાસો ફળદાયી બનશે.
-અચાનક ખર્ચ પરેશાનીમાં વધારો કરે.
-કામકાજનાં સ્થળે પરેશાની જણાશે.
-દામ્પત્ય સુખમાં કમી આવશે.

You might also like