12 પાસ માટે છે સરકારની નોકરીની તક.. જલ્દી કરો APPLY

રાજસ્થાન સબઓર્ડિનેટ એન્ડ મિનિસ્ટ્રીયલ સર્વિસિસ સિલેકશન બોર્ડ (RSMSSB) દ્વારા 12 પાસમાટે ‘સ્ટેનોગ્રાફર’ની ભરતી બહાર પાડવામાં આવી છે. જે ઉમેદવાર અરજી કરવા ઇચ્છુક હોય તે પહેલા આ જાણકારી મેળવી લે.

જગ્યા : 1085

જગ્યાનું નામ : સ્ટેનોગ્રાફર

યોગ્યતા : ઉમેદવાર કોઇપણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી 12મું ધોરણ પાસ કરેલ હોવો જોઇએ

ઉંમર : 18 થી 40 વર્ષની ઉંમર

કેવી રીતે પસંદગી થશે: ઉમેદવારની લેખિત પરીક્ષા અને સ્કિલ ટેસ્ટના આધારે પસંદગી કરવામાં આવશે

અંતિમ તારીખ : 10 ઓગસ્ટ, 2018

અરજી માટેની ફી : જનરલ ઉમેદવાર માટે 450 રૂપિયા, ઓબીસી ઉમેદવાર માટે 350 જ્યારે એસસી-એસટી-પીએચ માટે 250 રૂપિયા

કેવી રીતે કરશો અરજી : ઉમેદવાર આધિકારીક વેબસાઇટ www.rajasthan.gov.in જઇ અરજી કરી શકે છે.

જોબ લોકેશન : રાજસ્થાન

નોંધ: વધારે જાણકારી માટે નોટિફિકેશન અવશ્ય જુઓ.

You might also like