12 પાસ માટે ફોરેસ્ટ ગાર્ડમાં પડી છે ભરતી, જાણો કઇ રીતે કરાશે પસંદગી….

ઉત્તરાખંડ સબોર્ડિનેટ સર્વિસ સિલેકશન કમીશન (UKSSSC)માં ફોરેસ્ટ ગાર્ડની જગ્યા માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. અરજી કરવા ઇચ્છુક ઉમેદવાર પહેલા રોજગાર સંબંધી દરેક આવશ્યક જાણકારી જાણી લે.

સંખ્યા : 1218

જગ્યાનું નામ : ફોરેસ્ટ ગાર્ડ

અંતિમ તારીખ : 4 જુલાઇ 2018

યોગ્યતા : કોઇપણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંતી 12મું ધોરણ પાસ

ઉંમર : ઉમેદવાર 18થી 28 વર્ષનો હોવો જોઇએ

પસંદગી પ્રક્રિયા : લેખિત પરીક્ષા અને ફિઝીકલ ટેસ્ટના આધારે પસંદગી

પગાર : 21,700 થી 69,100 રૂપિયા

અરજીની ફી : જનરલ અને ઓબીસી માટે 300 રૂપિયા અને એસસી-એસટી ઉમેદવાર માટે 150 રૂપિયા

અરજી કેવી રીતે : અરજી કરવા માટે ઉમેદવારે નીચે આપવામાં આવેલી આધિકારીક વેબસાઇટ www.ssc.uk.gov.in પર જઇ અરજી કરી શકે છે.

You might also like