જાણો – આજનો તમારો દિવસ કેવો રહેશે, રાશી ભવિષ્ય & આજનું પંચાંગ

આજનું પંચાંગ

12-04-2018  ગુરૂવાર

માસ    ચૈત્ર

પક્ષ    વદ

તિથિ   અગિયારસ

નક્ષત્ર  શતભિષા

યોગ    શુક્લ

રાશિ    કુંભ ( ગ,શ,સ )

 

મેષ :- (અ.લ.ઇ)

-નવા કામકાજ અને પ્રવાસ માટે શુભ દિવસ.

-વેપારના કામકાજમા લાભ થશે.

-ઘરમા શુભ પ્રસંગનું આયોજન થાય.

-શેર સટ્ટાનાં કામકાજમાં લાભ જણાય

 

વૃષભ :- (બ.વ.ઉ)

-આજનો દિવસ સામાન્ય જણાશે.

-આળસ અને બેચેની રહેશે.

-સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાની રાખવી.

-પ્રતિસ્પર્ધિઓ સાથે વાદ-વિવાદમાં ના ઉતવું.

 

મિથુન :- (ક.છ.ઘ)

-નકારાત્મક વિચારોને મનથી દુર રાખો.

-ખાવાપિવામાં કાળજી રાખવી.

-વાહન ચલાવતા સંભાળવુ.

-ધનનો ખર્ચ વધશે.

 

કર્ક:- (ડ.હ)

-આર્થિક પાસુ મજબૂત થશે.

-વિચારોમા અસ્થિરતા જણાય.

-અચાનક ધન ખર્ચ થાય.

-ભાગીદારો સાથે આંતરિક મતભેદ જણાય.

 

સિંહ :- (મ.ટ)

-વ્યવસાયમાં ધન સબંધી આયોજન કરી શકો છો.

-સારા અને સાચા ખર્ચામાં ધનવ્યય થાય.

-વિદેશથી લાભની સંભાવના.

-ભાગીદારો સાથે મતભેદ જણાય

 

કન્યા :- (પ.ઠ.ણ)

-સુખ શાંતિ પૂર્વક દિન વ્યતિત થાય.

-કલા અને સૌદર્ય પ્રત્યે અભિરૂચિ કેળવાય.

-વ્યાપાર માટે સારો દિવસ છે

-હરિફાઇવાળા કામમા વિજય થશે.

 

તુલા :-  (ર.ત)

-મધ્ય ફળદાઇ દિન ગણાય

-શારિરિક સ્ફુર્તિ અને માનસિક પ્રસન્નતાનો અભાવ જણાય.

-પરિવારમાં ઉગ્ર વાતાવરણ રહે.

-માનહાની ના થાય તેનુ ધ્યાન રાખો.

 

વૃશ્ચિક :- (ન.ય)

-સંપતિને લગતા કામકાજમા લાભ થાય

-વ્યવસાય માટે અનુકૂળતા વધે.

-ભાઇભાંડુનો વ્યવહાર અનુકૂળ જણાય.

-રોજગારીની નવી તકો મળશે.

 

ધન :- (ભ.ધ.ફ.ઢ)

-નજીકના સબંધીઓનાં સબંધમાં જાળવવું.

-આરોગ્ય ઉત્તમ જણાશે.

-આધ્યાત્મિક પ્રવૃતિઓ માટે ઉત્તમ દિવસ.

-આર્થિક લાભની સંભાવના.

 

મકર :- (ખ.જ)

-ધાર્મિક આધ્યાત્મિક કાર્યોમા રૂચી વધે.

-વેપાર વાણીજ્યમા વાતાવરણ અનુકૂળ બને.

-કામકાજમાં સફળતા અને સન્માન મળે.

-સુખ સુવધાઓમા વુદ્ધી થશે.

 

કુંભ :- (ગ.શ.ષ.સ)

-સામાજીક અને ધાર્મિક કામકાજમા ખર્ચ વધે.

-સબંધીઓ અને મીત્રો સાથેના વિવાદથી બચવુ.

-ઓપરેશન કે વાહન ચલાવતા કાળજી રાખવી.

-માનસિક શાંતિ વધશે.

 

મીન :- (દ.ચ.ઝ.થ)

-વ્યવસાય અને અન્ય કાર્યો માટે લાભકારી દિવસ છો.

-પ્રવાસ પર્યટનનાં યોગ બને છો.

-મીત્રોથી સારી ભેટ મળશે.

-સાવધાનીથી કરેલા કાર્યોમા સફળતા મળશે.

 

You might also like