ઈ-વોટિંગ રજિસ્ટ્રેશનની એપ માત્ર પાંચ હજાર લોકોએ ડાઉનલોડ કરી

રાજ્ય ચૂંટણીપંચે ઈ-વોટિંગના રજિસ્ટ્રેશન માટે ઓવીએસ ગુજરાત નામની મોબાઇલ એપ લોન્ચ કરી છે, જે અત્યાર સુધી પાંચ હજાર લોકોએ ડાઉનલોડ કરી છે.

મોબાઇલ એપથી જોકે ઈ-વોટિંગ માટે મતદાર માત્ર રજિસ્ટ્રેશન જ કરી શકશે. ઈ-વોટિંગ ચૂંટણી પંચની વેબસાઇટ દ્વારા પીસી કે લેપટોપથી જ થઈ શકશે.

You might also like