મોહન ભાગવત અને રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી વચ્ચે મુલાકાત

નવી દિલ્હી : આરએસએસ પ્રમુખ મોહનભાગવતે સોમવારે પ્રેસિડેન્ટ પ્રણવ મુખ્જી સાથે મુલાકાય કરી હતી. આ મુલાકાત અંગે મુખર્જીએ ટ્વિટ પણ કર્યું હતું. આ મુલાકાત દિવાળી પ્રસંગે યોજાઇ હતી. જો કે મુખર્જીએ દાવો કર્યો હતો કે આ માત્ર એક ઔપચારિક મુલાકાત હતી.
અગાઉ મોહન ભાગવતે ભાજપ પ્રેસિડેન્ટ અમિત શાહ સાથે મુલાકાત યોજી હતી. બિહાર ચૂંટણી પરિણામોનાં મુદ્દે સોમવારે ભાજપની સંસદીય બોર્ડની બેઠક પણ યોજાઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી સંધ અને ભાજપ પર બુદ્ધીજીવીઓ વરસી રહ્યા છે.

You might also like