રોજ ૧૨ ગ્રામથી વધુ બટર ડાયાબિટીસનું જોખમ વધારી શકે છે

બટરમાં ટ્રાન્સફેટ અને સેચ્યુરેટેડ ફેટ ભરપુર માત્રામાં હોય છે. જેને કારણે તેનું વધુ પ્રમાણમાં સેવન કરવાથી ડાયાબિટીસ વધવાનું જોખમ રહે છે. અમેરિકાના સંશોધકોનું કહેવું છે કે જે લોકો વધુ માત્રામાં સેચ્યુરેટેડ ફેટ લે છે તેમને ટાઈપ ટુ પ્રકારનો ડાયાબિટીસ થવાનું જોખમ બમણું રહે છે. વિવિધ પ્રકારની ફેટ ખાવાની અાદત ધરાવતા લોકોમાં ડાયાબિટીસનું જોખમ વધુ નોંધવામાં અાવ્યું હતું. રોજ ૧૨ ગ્રામથી વધુ માત્રામાં બટર ખાતા લોકોને અા જોખમ હોય છે.

http://sambhaavnews.com/

You might also like