આ 11 શહેર જ્યાં ટોપલેસ ફરે છે મહિલાઓ

ન્યૂયોર્ક: બોલીવુડ અને હોલીવુડમાં તમે ટોપલેસ મહિલાઓ જોઇ હશે. પરંતુ એવી જ સુંદર મહિલા તમારી સામે આવી જાય તો. આ ટોપલેસ મહિલાઓને દેખવા માટે તમારી પાસે 1 નહીં પરંતુ 11 વિકલ્પ છે. દુનિયાના 11 શહેરોમાં મહિલાઓ ટોપલેસ થઇને કોઇ પણ ચિંતા કર્યા વગર ફરે છે. અહીંના કાયદા પણ તેમને ખોટા માનતાં નથી.

મર્યાદા શું હોય છે તેમને જ નથી ખબર
આ 11 શહેરોમાં તમામ મહિલાઓ કોઇ પણ ચિંતા વગર ક્યાંય પણ ગમે તે સમયે ટોપ ઉતારી દે છે. સામે પુરુષ હોય કે ઘરડા લોકો હોય કે બાળકો હોય. તો લોકોથી તેમને કોઇ પણ પ્રકારનો ફરક પડતો નથી. આ મહિલાઓને મર્યાદામાં રહેવું ગમતું નથી. તમે વિચારી રહ્યા હશો કે આ કયાં શહેર છે, જ્યાં મહિલાઓ આવી થઇ જાય છે. ચલો તો અમે તમને જણાવીએ એવા શહેરો વિશે કે જ્યાં મહિલાઓ ટોપલેસ થઇ જાય છે.

અહીંયા મહિલાઓ થાય છે ટોપલેસ
વેસ્ટ વર્જિનિયા, ટેક્સાસ, સાઉથ ડેકોટા, નોર્થ કેલિફોનિયા, ન્યૂયોર્ક, ન્યૂ મેક્સિકો, મોન્ટાના, નોર્થ ડેકોટા, હવાઇ કોલોરેડો અને કેલિફોનિયા. આ દેશોમાં મહિલાઓ ટોપ ઉતારવા માટે કાયદો પણ રોકતો નથી. તેથી તેઓ ચિંતા મુક્ત રહે છે.

You might also like