11 માસના કરાર ધોરણે ભરતી માટેની જાહેરાત

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, વડોદરા ખાતેની કચેરીમાં જિલ્લા કક્ષાએ તથા ઘટક કક્ષાના મહેકમમાં 11 માસના કરાર આધારિત મંજૂર થયેલ નીચે મુજબની ખાલી જગ્યાઓ ભરવા તથા પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે લાયકાત મુજબની અરજીઓ અત્રે મોડામાં મોડી તા. 24-2-15 ના રોજ 17 કલાક સુધીમાં અત્રે મળે તે રીતે રજી. પોસ્ટ એડી/ સ્પીડ પોસ્ટથી મંગાવવામાં આવે છે. અરજી મોકલવાનું સરનામું- નિયામકશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, શ્રીપાદનગર, કારેલીબાગ, વડોદરા. જગ્યાનું નામ- હિસાબનીશ (પ્રતિક્ષા યાદી માટે)કરાકથી ભરવાની જગ્યાનું નામ- સીનીયર આસિસ્ટન્ટ ફંડ્સ કો-ઓર્ડિનેટર જગ્યાની સંખ્યા- 1શૈક્ષણિક લાયકાત- બી.કોમ. , એમ. કોમ.  અનુભવ વર્ષ- 3ફિક્સ પગાર- 13,200જગ્યાનું નામ- જુનીયર એકાઉન્ટ ક્લાર્ક કરાકથી ભરવાની જગ્યાનું નામ- જુનીયર એકાઉન્ટ આસિસ્ટન્ટ જગ્યાની સંખ્યા-  1શૈક્ષણિક લાયકાત- બી.કોમ.અનુભવ વર્ષ- 1ફિક્સ પગાર- 7800જગ્યાનું નામ- સુપરવાઇઝર કરાકથી ભરવાની જગ્યાનું નામ- ટેકનિકલ આસિટન્ટ જગ્યાની સંખ્યા- 4શૈક્ષણિક લાયકાત- ડિપ્લોમા સિવિલ  અનુભવ વર્ષ- 3 ફિક્સ પગાર- 13,500

You might also like