10 પાસ માટે છે ખુશખબર, સરકારી નોકરી મેળવવાની તક, જલ્દી કરો APPLY

ભારતીય ડાકઘરમાં મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (MTS)ના પદ પર ભરતી કરવામાં આવી રહી છે. ઓનલાઇન અરજી કરવા માટે 4 ઓક્ટોબર અંતિમ તારીખ છે. ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષાના આધારે કરવામાં આવશે.

કેવી રીતે કરશો અરજી :
– સૌથી પહેલા ઓફિશિયલ વેબસાઇટ cpmgwbrecruit.in પર જાઓ.
– ગ્રામીણ ડાક સેવા માટે લખાયેલી લાઇન પર ક્લીક કરો.
– અરજી માટે વિગત વાંચી અરજી કરો.

મુખ્ય જાણકારી :
જગ્યાનું નામ : મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ
સંખ્યા : 242
ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ : 4 ઓક્ટોબર, 2018
શૈક્ષણિક લાયકાત : 10મું પાસ
ઉંમર : 25 વર્ષ
પગાર : 18,000થી 29,700 રૂપિયા

You might also like