૧૮ લાખ જીતવા ૧૦૦ કપલ દોડ્યાં

થાઈલેન્ડની રાજધાની બેન્કકોગમાં રનિંગ ઓફ ધ બ્રાઈડ્સ નામની એક ઈવેન્ટ યોજાઈ. નજીકના સમયમાં લગ્ન થવાના હોય તેવા કપલે લગ્નની વેશભુષામાં દોડવાનું હતું. અા ઈવેન્ટમાં ૧૦૦ કપલોએ ભાગ લીધો હતો. છોકરીઓએ વ્હાઈટ ગાઉનમાં અને છોકરાઓએ બ્લેક શૂટમાં દોડવાનું શરૂ કર્યું. જીતનાર વ્યક્તિને ૧૮ લાખ રૂપિયાનું ઈનામ મળ્યું.

You might also like