16 વર્ષની છોકરીએ 10 વર્ષના છોકરા સાથે બળજબરીપૂર્વક માણ્યું સેક્સ

કાનપુર: યૂપીના કાનપુરથી હચમચાવી દેનાર સમાચાર પ્રાપ્ત થયા છે. કાનપુરના કુલહૌલી ગામમાં એક કિશોર છોકરીએ 10 વર્ષના છોકરા સાથે સેક્સ માણવા માટે દબાણ કર્યું, જેથી તે ગંભીર રીતે ઘાયલ થયો છે.

બળજબરીપૂર્વક સેક્સથી છોકરાની હાલત એટલી ખરાબ થઇ છે કે તેને હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યો છે. પીડિત 16 વર્ષીય છોકરીનો પડોશી છે. આ મામલે હુમલાવર અને પીડિત બંને કિશોર છે.

છોકરીએ છોકરાને લલચાવી ફોસલાવી બળજબરીપૂર્વક સેક્સ કરવા માટે દબાણ કર્યું, જેથી તેના પ્રાઇવેટ પાર્ટ્સમાં ગંભીર ઇજા પહોંચી છે સાથે જ તેને લોહી વહી ગયું છે. કાનપુરના હૈલેટ હોસ્પિટલમાં છોકરાની સારવાર ચાલુ છે. પોલીસનું કહેવું છે કે તે કેસની તપાસ કરી રહ્યાં છે અને આ કેસમાં કઇ કલમ અંતગર્ત કેસ દાખલ કરવામાં આવે.

You might also like